ન્યૂઝીલેન્ડ ના ઓકલેન્ડ શહેરમાં હાલ નગર નિગમની ચુંટણી ચાલીરહેલ છે ન્યૂઝીલેન્ડ ના ઓકલેન્ડ શહેરમાં ચુંટણી માં ગુજરાતી સમાજની કુ, નિશીતા જીતેશભાઇ ગણાત્રા રાજકોટ ના પરિવારની પુત્રી કુ નિશીતા ગણાત્રા જે ઓકલેન્ડ શહેરમાં વકીલાત અંગે ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે અને અનેક જુદી જુદી સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે
ખાસ કરીને ન્યૂઝીલેન્ડ ના ઓકલેન્ડ શહેરમાં દરેક સમાજ ના લોકો ની સુખાકારી અને વધુ સારી સુવિધાઓ મળે અને આતકે કુ નિશીતા ગણાત્રા એ જણાવેલ કે ઓકલેન્ડ શહેરમાં ચુંટણી માં જંપવા અંગે જણાવેલ કે ઓકલેન્ડ શહેર નાં વિકાસ અને લોકોને વધુ સુવિધાઓ મળે અને યુવાનો માટે અવરનેશ કરી વ્યસન અંગે જનજાગૃતિ અભિયાન ચલાવીને લોકોને જાગૃત કરવા અને તંદુરસ્ત સમાજ નું નિર્માણ કરી શકાય એ માટે હું સ્થાનીક ચુંટણીમાં મેં મારી ઉમેદવારી કરેલ છે અને તમામ લોકો મને આવકારે છે
અને ખાસ કરીને યુવાનો માટે પ્રેરણામૂર્તિ કુ નિતીશા કોટેચા પોતાની આગવી સુજબુજથી ન્યૂઝીલેન્ડ સરકાર આયોજીત2019 યુવા સાંસદ સભ્ય હતા આતકે નિશિતા ગણાત્રા એ યુવાનોને ગુના નીવારણ અને દારૂ અને ડ્રગ્સ નું નિયંત્રણ,શિક્ષણ, જાગૃતિ અને યુવા સંબંધી મુદાઓ પર સાંસદ માં પ્રથમવાર ભારતીય સમુદાય ની દિકરી એ માગૅદશૅન આપવામાં આવેલ આતકે વેલીગટનમા તેમના સંસદના સત્ર દરમ્યાન નિશિતા ગણાત્રા વડાપ્રધાન,ગવૅનર-જનરલ અને મંત્રી ઑ અને સાંસદો સાથે સુભેક્ષા મુલાકાત કરેલી હતી આતકે નિશિતા ગણાત્રા એ જણાવેલ કે મારા દાદા ભાજપમા ઉચ્ચ હોદ્દા પર હતાં અને Rss માં સક્રિય રહીને દરરોજ સાખામા જતા અને અમારા લોહીમાં સક્રિય રહીને સેવા ભાવના રહેલી છે અને મારા પરદાદા ચંદુલાલ ગણાત્રા જુનાગઢ માં કલેકટર તરીકે નોકરી કરતા હતા અને મારા પિતા પણ ન્યૂઝીલેન્ડ માં સક્રીય રાજકારણ છે
ન્યૂઝીલેન્ડ ના ઓકલેન્ડ આ સ્થાનીક સ્વરાજયની ચૂંટણીમાં લોકોએ 30 દિવસ સુધી પોતે બેલેટ પેપર થી મતદાન મથકો જે જાહેર સ્થળો ઉપર એટલે કે લાયબ્રેરી સહિત ની જગ્યા પર બુથ રાખેલ હોય મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ 30 દિવસ માં પોતાના ટાઈમે મતદાન મથકો પર મતદાન કરે છે અને ચુંટણી દર ત્રણ વર્ષે યોજાય છે અને પ્રચારમાં અમુક ચોક્કસ જગ્યાએ માત્ર બેનરો લગાવી ને પ્રચાર કરવામાં આવે છે
અને ચુંટણી માં માત્રને માત્ર 40 ટકા આસપાસ માડ મતદાન થાય છે આતંકને સ્થાનીક લોકોએ જણાવેલ કે કુ નિસીતા ગણાત્રા જંગી બહુમતીથી વિજય થશે અને ન્યૂઝીલેન્ડ ના ભારતીય સમુદાય ના લોકો એ સુભેક્ષા આપેલ હતી
અહેવાલ વિપુલ ધામેચા