Gujarat

ધારાસભ્ય કસવાલા ની અધ્યક્ષતા માં ગુંદરણ પ્રાથમિક શાળા મા શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ યોજાયો

ધારાસભ્ય કસવાલા ની અધ્યક્ષતા માં ગુંદરણ પ્રાથમિક શાળા મા શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ યોજાયો

લીલીયા તાલુકાના ગુંદરણ ગામ ની પ્રાથમિક શાળા મા શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો તા.૨૮ જૂન ૨૦૨૫ ના રોજ મા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા ઉપસ્થિત રહ્યા હતા તેમજ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા સ્વાગત પ્રવચન આપ્યું હતું જેમાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા એ કન્યા કેળવણી મહોત્સવ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં લીલીયા તાલુકાના ભાજપ પ્રમુખ જીગ્નેશભાઈ તેમજ ઝોનલ અધિકારીની શ્રી રાખસીયા ગુંદરણ શાળા આચાર્ય શ્રી તેમજ શાળા સ્ટાફ ગામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બાળકો ને પ્રોત્સાહિત કરવા મા આવેલા ત્યારે બાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250628-WA0165-2.jpg IMG-20250628-WA0167-1.jpg IMG-20250628-WA0166-0.jpg