હનુમાન જ્યંતી હોય આખા સૌરાષ્ટ્ર માં ઠેર ઠેર નાના મોટા હનુમાન જી ના મંદિરે હનુમાન જી નો જન્મોત્સવ ઉજવાઈ રહીયો છે ત્યારે અમરેલી માં પટેલ સંકુલ સ્કૂલ પાછળ આવે લી અર્જુન નગર સોસાયટી માં આવેલ ટેક હનુમાનજી ના મંદિરે સોસાયટી ના લોકો સાથે હળીમળી હનુમાન જી ના જન્મદિવસ ઉજવણી કરી.
હનુમાનજી ના મંદિરે દીપમાલા ની આરતી કરાઈ અને આગલે દિવસ સોસાયટી ના મહિલા મંડળ દ્વવારા અખંડ 12 કલાક ની અખંડ રામધૂન નું આયોજન કર્યું હતું. તેમાં મોટા પ્રમાણ માં મહિલાઓ હાજર રહી હતી અને અંતે બધા સાથે મળી ને હજારોં માણસો એ હનુમાન જી મહારાજ નો પ્રસાદ લઇ છુટા પડિયા