Gujarat

કોડીનાર ગાયત્રી મંદિર માં સવારના ગાયત્રી પરિવારની બહેનો દ્વારા હોમ બે કુંડી યજ્ઞહવન પૂજા તેમજ સંસ્કાર ગર્ભ સંસ્કાર વિદ્યા સંસ્કાર અન્નપ્રાસન સંસ્કાર નામકરણ સંસ્કાર જે યજ્ઞના માધ્યમથી કરવામાં આવે છે

કોડીનાર ગાયત્રી મંદિર માં સવારના ગાયત્રી પરિવારની બહેનો દ્વારા હોમ બે કુંડી યજ્ઞહવન પૂજા તેમજ સંસ્કાર ગર્ભ સંસ્કાર વિદ્યા સંસ્કાર અન્નપ્રાસન સંસ્કાર નામકરણ સંસ્કાર જે યજ્ઞના માધ્યમથી કરવામાં આવે છે તથા 12 ગાયત્રી ચાલીસા 24 ગાયત્રી મંત્ર શતક પાઠ હેમા વિશ્વંભરી સ્તુતિ જય આધ્યા શક્તિ આરતી અને એક ગરબો અને મારી દિયો દર્શન ત્યારબાદ શાંતિ પાઠ કરી અને બેનો દ્વારા ચૈત્રીનવરાત્રી માનો જયધોશ કરી અને ત્યારબાદ પુર્ણાહુતિ કરેલ જેમાં ગાયત્રી પરિવાર મહિલા મંડળ ની બહેનો તથા દક્ષાબેન ઝવેરી દ્વારા હવન તથા સંસ્કાર કરવામાં આવે અને રસીલાબેન પૂજારી દ્વારા માતાજીની સેવા પૂજા કરવામાં આવે તથા તમામ ગાયત્રી પરિવારની બહેનો આ કાર્ય ની અંદર જોડાઈ અને માતાજીના ગુણગાન ગાય છે જે તારીખ 30 3 2025 થી તારીખ 7/4/ 2025 સોમવારના દિવસે સવારના ત્રણ કુંડી યજ્ઞ કરી અને પુર્ણાહુતિ કરી અને સાંજના 108 દીપ પ્રાગટ્ય કરી અને દીપમાળા કરી અને નવરાત્રિની પૂર્ણાહુતિ આ બહેનો દ્વારા કરવામાં આવશે

પરેશ લશ્કરી