Gujarat

માનનીય મુખ્યમંત્રી શ્રી યોગીઆદિત્યનાથે પ્રાતઃ સ્મરણીય પ. પૂ. ઉષામૈયાની પ્રયાગરાજ ખાતે કુંભમેળામાં મુલાકાત લીધી 

માનનીય મુખ્યમંત્રી શ્રી યોગીઆદિત્યનાથજી દ્વારા પ્રયાગરાજ મહાકુંભ મેળા વિસ્તારની મુલાકાત અને નિરીક્ષણ આજરોજ  મહાકુંભમાં ઉત્તર પ્રદેશના સીએમ યોગીએ પરમ પૂજ્ય ઉષામૈયાની મુલાકાત લીધી
બિપીન પાંધી સાવરકુંડલા