ભારત સુવર્ણકાર સેતુના ગુજરાત પ્રેસિડેન્ટ શ્રી અનિકેત લુંભાણીના જણાવ્યા મુજબ, તેઓ સુવર્ણકારોને કોઈપણ જરૂરિયાત માટે સંપર્ક કરવા માટે ઉપલબ્ધ છે. જામનગર ઇતિહાસની ભૂમિ છે અને અહીં નવો ઇતિહાસ લખાશે, જે ભારત સુવર્ણકાર સેતુ દ્વારા લખાશે. જ્યારે ભારત સુવર્ણકાર સેતુના સ્થાપક બુક લખાશે, ત્યારે ખાસ આ જામનગરનું નામ સુવર્ણ અક્ષરે લખાશે.

આ પ્રસંગે, દરેક સુવર્ણકારને એકતા અને સહભાગિતાનો ભાવ રાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. આ રીતે, સુવર્ણકારોના હિતમાં અને તેમના એકતામાં વધારો થાય છે, અને જામનગરના મહત્વને ઉજાગર કરવામાં મદદ મળે છે.
જામનગરમાં રચાયેલા ‘ “ભારત સુવર્ણકાર સેતુ’ના પ્રથમ કાર્યક્રમે દેશના સોના અને ચાંદીના વેપારીઓ માટે નવી રાહ દર્શાવવાનો અભિપ્રાય આપ્યો. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ સુવર્ણકાર બિઝનેસના વેપારીઓને તેમના વ્યવસાયમાં થતી સાવધાની અને ચિંતા ઓ થી બચાવવાનો હતો.

શ્રી નિલ્લા લુંભાણી – જેમણે આ વિસ્તાર માં સચિરાહ ચૌધી પ્રવર્તમાન બિઝનેસના મોખરે રહેતા વેપારીઓની સમસ્યાઓ પર ધ્યાન આપવાનો ખાસ પ્રયાસ કર્યો છે. તેમણે જણાવ્યું કે, ‘સૂવર્ણકાર સેતુ” અને સોના-ચાંદીના વેપારીઓ માટે એક મજબૂત સુરક્ષા પ્રણાળી બનશે, જે તેમને વેપારના રોજિંદા ચેલેન્જેનો સામનો કરવામાં મદદરૂપ થશે. જૂનું સોનું લેવા માં ભારત સરકાર ના ૨૦૧૫ ના હાઈકોર્ટ ના નિયમો આધાર હુકમ કરવામાં આવ્યો છે કે સોના ચાંદી ના દાગીના 2 ગીફ્ટેડ કહેવાય અને તેમાં બિલ કરજીયાત નથી તો કિંમતી દાગીના હોવાથી તેમાં વુંટ ચોરી અપહરણ હત્યા રેપ અનેક કાઈમ સોના ચાંદી ના દાગીના કિંમતી હોવા થી ભારત સરકારે સોના ચાંદી ના લે વેચ કરવા માટે એફિડેવિટ કરી ને ડોક્યુમેન્ટ લઈ ને આધાર કાર્ડ લેવું ફરજિયાત છે
કેવા પ્રમાણમાં બિઝનેસ કેવી રીતે કરવો આપ ની પેઢી ઉપર આપ ના વેચાણ કરેલ દાગીના આપ નો ગ્રાહક આપ ને વેચવા આવે બિલ ના હોય તો એફિડેવિટ કરવું ફરજિયાત છે જૂનો દાગીનો આપી ને નવો દાગીનો લેવા આવે તો પણ એફિડેવિટ લેવું કરજિયાત છે
આ કાર્યક્રમમાં, ટ્રાવેલિંગ માં સોના ચાંદી હોલસેલ વેચાણ કરનાર જયારે જોખમ લઈ વેપારીઓએ તેમના વ્યવસાયના કબ માટે વિવિધ ધ્યાન માં રાખવા પડતા ડોક્યુમેન્ટ ખાસ રાખવા મઋણ ખરીદ વેચાણ વાંવચર સાથે રાખવું ફરજિયાત છે પસ્પોર્ટ ભારત સુવર્ણકાર સેતું નો પણ સાથે રાખવો મોડી રાત્રે મુસાફરી ના કરવી વારમ વાર ગાડી માં જોખમ હોય તો સરસ પરસ જોવું એવું લાગે ૧૦૦ નંબર ડાયલ કરવો વિગત જણાવવી કોઈ પોલીસ અધિકારી ગાડી ચેકીંગ નું કહે તેમનું આઈ ડી ચેક કરવું ડૂબ્લિકેટ અધિકારી નથી ને પછી આપડા ડોક્યુમેન્ટ બતાવવા તેમજ કોઈ અધિકારી ખોટી રીતે હેરાન કરે તરત ભારત સુવર્ણકાર સેતું માં જાણ કરી માહિતી મેળવો, ચિંતાઓ અને મુશ્કેલીઓને વિષે ખુલાસો કરો.

કાર્યક્રમમાં પ્રતિભાગી તમામ વેપારીઓએ સેતુ ની મદદથી તેમના વહન. ભારત સુવર્ણકાર સેતુ” એ સોના અને ચાંદીના વેપારીઓ માટે એક સંરક્ષણ મંચ તરીકે કાર્ય કરી. જેથી તેઓના વ્યાવસાયિક અધિકારો અને લાભોને સુરક્ષિત કરી શકાય. સૂત્ર માત્ર એક છે સમસ્યા અનેક વિકલ્પ એક ભારત સુવર્ણકાર સેતું આ મંચ એ પોટેન્સી અને દ્રષ્ટિથી ખૂણાની કામગીરી કરી, જેમાં સારા માર્ગદર્શન અને સાચા રસ્તાની દિશ પ્રદાન કરવાંનું વચન આપવામાં આવ્યું. સંપૂર્ણ ટીમે પ્રતિજ્ઞા પણ લીધી અને સંપૂર્ણ સેવા નો ભાવ સાથે. ન ભેદ ભાવ કોઈ સાથે રાખીશું ભારત સરકાર ના દરેક કાયદા સંવિધાન નું પાલન કરીશું અને ભારત સુવર્ણકાર સેતુના સ્થાપક શ્રી નિલેશ લુંભાણીના જણાવ્યા મુજબ, સુવર્ણકારોના હિતમાં તેઓ જમીન અને આકાશ એક કરી રહ્યા છે. સાત વર્ષમાં, સોની કામના વેપારીઓના ૧૨૪૦ કરોડ બચાવ્યા છે. સોનાની અને ચાંદીની ખરીદીમાં, જૂના સોના અને ચાંદીના વ્યવહારમાં એફિડેવિટ વગર કોઈ પણ પ્રકારના વહીવટ ન કરવા માટે સૂચના આપવામાં આવી છે.

ભારત સુવર્ણકાર સેતુના સભ્યોને એફિડેવિટ રેવન્યુ ટિકિટ સાથે ૧૦ રૂપિયા માં એક કોપી મળશે. ગિફ્ટેડ વસ્તું કહેવાય તો બિલ ફરજીયાત નથી, પરંતુ બિલ ફરજીયાત ન હોય તો એફિડેવિટ કરજિયાત છે. આ રીતે, દરેક સુવર્ણકારને એક દવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ પગલાં સોનાની અને ચાંદીની વેપારમાં પારદર્શિતા અને નિયમિતતા વધારવા માટે લેવામાં આવ્યા છે, જેથી સુવર્ણકારોના હિતનું રક્ષણ થાય અને સોનાની ખરીદીમાં કાયદેસરતા સુનિશ્વિઢાય, આજથી ૧૬/૦૨/૨૦૨૫, રવિવારે જામનગર પ્રેસિકેન્ટ શ્રીસુભાષભાઈ પાલલ કહ્યું કે સમાજ એક જૂથ બન્યું તો જે ગુજરાત સુવર્ણકાર સેતું હતું તે ભારત સુવર્ણકાર સેતું બન્યું તેમ ભારત સુવર્ણકાર સેતું ના ઇતિહાસ સુવર્ણ અક્ષર માં લખાય માટે હર કદમ આપ સાથે અત્યંત મહત્વપૂર્ણ બની.
તે કાર્યક્રમ માં આપ સર્વે જામનગર સર્વે પ્રેસ મીડિયા ના મિત્રજનો, વીઘાયક શ્રી દિવ્યેશભાઈ અકબરી, સાઇબર ક્રાઇમ પી. આઈ. શ્રી આઈ. એ. દુોરશ સાહેબ પી. એસ. આઈ. શ્રી એચ. કે. ઝાલા. તથા રાજેશભાઈ પરમાર તેમજ જામનગર, ગુલાબનગર ના પી. એસ. આઈ. શ્રી દિપકસિંહ રાજ ઉપસ્થિત હતા. આ ઉપરાંત જામનગર ના સર્વે અગ્રણીઓ, આ ઉપરાંત દ્વારિકા થી શૈલેષભાઈ, કાલાવડ થી જયેશભાઈ સોની, ખંભાળિયા થી અતુલભાઈ સૌની, અમદાવાદ થી મહેન્દ્રભાઈ મારવાડી તથા પરેશભાઈ રાજપરા, નડીઆદ થી આનંદભાઈ સોની અને પંચમહાલ થી નૈનેશ ભાઈ સોની આ ઉપરાંત રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, થી ગિરીશભાઈ તેમજ ગુજરાત ના અને વિસ્તારો માંથી અગ્રણીઓ તેમજ જામનગર વેપારી ગણ એ હાજરી આપી હતી. સર્વો નો આભાર આ મિટિંગ, દેશ અને રાજ્યના સંકલિત પ્રયાસોથી સુરક્ષિત અને ન્યાયપૂર્ણ સમાજ માટે ઉપયોગી માધ્યમ બની રહેશે.

