જામનગર હનુમાન જન્મોત્સવ નિમિતે આશા ફાઉડેશન જામનગર તરફથી નાલંદા આશ્રમ લાખાબાવળમાં આશરે બસો જેટલા બાળકોને ખીર પુરી, શાક, ફરફર, છાશ, ના પ્રસાદ નુ આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમ મા અલ્કા ભદોરીયા, સંગીતાબા બી જાડેજા, શિલ્પા પીઠડીયા, હિના બેન, લતા બેન, નિશા બેન, રમીલા બેન, એ જહેમત ઉઠાવી હતી અને દાતાશ્રી નો ખુબ ખુબ આભાર માન્યો હતો