Gujarat

જામનગર: શ્રી 505 ગુગળી બ્રાહ્મણ રતિલાલ પ્રેમજી દવેના ધર્મ પત્ની રમાબેન તા.૮/૨/૨૦૨૫ શનિવારના રોજ દ્વારકા મુકામે અવસાન થયેલ છે

જામનગર: શ્રી 505 ગુગળી બ્રાહ્મણ રતિલાલ પ્રેમજી દવેના ધર્મ પત્ની રમાબેન (નિવૃત શિક્ષક) (ઉ.વ.૮૭) તે હેમેન્દ્રભાઈ, કલ્પેશભાઈ, મુકેશભાઈના માતૃશ્રી, તથા કિર્તીબેન દિપ્તીબેન દક્ષાબેના સાસુ, ભૂમિકા, કુશલના દાદીમાનું તા.૮/૨/૨૦૨૫ શનિવારના રોજ દ્વારકા મુકામે અવસાન થયેલ છે.

સદૃગતની ઉત્તરક્રિયા તા. ૨૦/૨/૨૦૨૫ ગુરુવારે તેમના નિવાસ્થાન ઘનશ્યામ નગર, રેલ્વે સ્ટેશન રોડ, દ્વારકા ખાતે રાખેલ છે.