Gujarat

પ્રાસલી નો વિધાર્થી જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષા મા ઉતીર્ણ 

સુત્રાપાડા તાલુકાના પ્રાસલી ગામે રહેતા અને પ્રાસલી શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ ખાતે જવાહર નવોદય ની તૈયારી કરતા વાઢેર સાવન કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલી જવાહર નવોદય પરીક્ષા મા ઉતીર્ણ થતા શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ તેમજ પ્રાસલી ગામ નુ ગૌરવ વધારતા શાળા સંચાલક શ્રી ભાવસિંહ ભાઈ ઝાલા તેમજ તમામ શિક્ષક સ્ટાફ તેમજ સાવન ભાઈ ના પરિવાર દ્વારા  ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવવા મા આવી હતી
હાર્દિક કાનાબાર પ્રાચી