મેંદરડા ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત રસ્સાખેંચ મા કૃષ્ણ નગર સોસાયટી તેમજ પુષ્ટી માર્ગીય વૈષ્ણવ હવેલી મહિલા સેવાસમીતી ની બહેનો કિર્તીબેન ઢેબરીયા, હીનાબેન ખંભાયતા, મિતલબેન ઢેબરીયા, મમતાબેન સોજીત્રા, ઉર્મિલાબેન ગાજીપરા,વર્ષાબેન ઢેબરીયા, રેખાબેન અમીપરા, રશ્મિબેન ખુંટ, નુતનબેન રાખોલીયા, મધુબેન ખુંટ, ગીતાબેન અમીપરા, દ્વારા ખેલમહાકુંભ ૨૦૨૫ અંતર્ગત યોજાયેલ રસ્સાખેંચ મા જીલ્લા કક્ષાએ બીજા નંબરે વિજેતા થય ને સમસ્ત મેંદરડા તાલુકા નુ ગૌરવ વધારેલ છે
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા