Gujarat

યાત્રાધામ બેટ દ્વારકાનાં મહંત ને કુંભ મેળા માં શ્રી યોગીજી ની હાજરી માં મહા મંડલેશ્વરની પદવી

આજ થી ૪૦ વર્ષ પહેલા ગૃ હ ત્યાગ કરી સાધુ બનવા નીકળેલા અને અહીં ના રેલવે સ્ટેશન પર ટ્રેન માથી બાલ સ્વરૂપ ઉતરેલ ગોપાલ ને અહીં ના ક્ષેત્રપાલ મંદિર ના મહંત ૧૦૮ શ્રી મંગળદાસજી દ્વારા તેમની સાધુ બનવાની લગન બાલહઠ બાદ તેમને યાત્રાધામ બેટ દ્વારકા ના શ્રી રામ મંદિર ના તેમના ગુરૂભાઈ ૧૦૮ મહંત શ્રી દીનબંધુ દાસ પાસે ગુરૂ દીક્ષા અને સાધુ દીક્ષા લેવા મોકલ્યા બાદ ત્યાંથી સમગ્ર દેશ મા રમતે રામ તરીકે ની ૧૨ વર્ષ ની તીર્થાટન ની તાલીમ લઈ અયોધ્યા મા વૈષ્ણવ સંપ્રદાય ના જ પરિવાર શ્રી અખિલ ભારતીય પંચ તેરાહ ભાઈ ત્યાગી માં જોડાઇ અયોધ્યા ખાતે ના આશ્રમ મા સંપ્રદાય ની અત્યંત કપરી તપશચર્યા ૧૨ વર્ષ માટે ધુણા ઉપાડવા ની બે વખત પૂર્ણ કરવા સાથે સાથે દર વર્ષે હિન્દુ માસ માહ માસ મા હાલ ના પ્રયાગ રાજ અને પહેલા ના ઇલ્હાબાદ માં યોજાતા માધ મેલા માં સાધુ સેવા માટે હંગામી પન્ડાલ (ટેન્ટ) ઉભા કરી એક મહિના માટે સાધુ સેવા કરી રહયા હોય આ સર્વે સાધુઓ ની માંગણી અને લાગણી ને સનાતન ધર્મ ના પાયા ના ચાર શિખરો ચાર શંકરચાર્ય ની એક માન્ય સંસ્થા પરમધર્મ સંસદ ૧૦૦૮ દ્વારા ૧૦૮ મહંત શ્રી ગોપાલદાસ ને ઉતર પ્રદેશ ના મુખ્યમંત્રી શ્રી યોગિતયાનંદજી ની હાજરી મા શ્રી સતુઆ બાબા ના મહંત ૧૦૦૮ શ્રી શ્રી શન્તોષાનંદજી ના અધ્યક્ષ સ્થાને પદ્ પદવિભૂશીત કરવામા આવશે જે આ બેટ દ્વારકા યાત્રાધામ માટે ગૌરવ ની યાદગાર ક્ષણ બની

રહેશે. રિપોર્ટ-બુધાભા ભાટી