જામનગર મુકામે યોજાયેલ સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાના કલા મહાકુંભ અંતર્ગત હાર્મોનિયમ વાદનની સ્પર્ધામાં માંગરોળની મલ્હાર સંગીત વિદ્યાલયના વિદ્યાર્થી કલાસાધક માધવ મુકુંદભાઈ તન્ના એ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી રાજ્યકક્ષા ની સ્પર્ધા માટે ક્વોલીફાઈ થઈ કલાગુરુ શ્રી સુનિલભાઈ કાચા તેમજ પિતા મુકુંદભાઈ તન્ના નું નામ રોશન કરી માંગરોળને ગૌરવવંતું સ્થાન અપાવવા બદલ ખુબ ખુબ અભિનંદન
રિપોર્ટર, વિનુભાઇ મેસવાણીયા માંગરોળ