મન કી બાતના કાર્યક્રમમાં ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના દેશને સંબોધન કરેલ જેનું સમૂહ શ્રવણનું આયોજન સાવરકુંડલા ખાતે જેસર રોડ પર મંગલમય સોસાયટી ખાતે હિરેનભાઈ પરમારના ઘરે કરવામાં આવેલ જેમાં વોર્ડ નં.૩ બુથ નં૧૭૫ માં મન કી બાત ઇન્ચાર્જ રાજુભાઈ પરમાર નગરપાલિકા સદસ્ય પિયુષભાઈ મશરૂ તથા કમલેશભાઈ રાનેરા, બુથ પ્રમુખ ચેતનભાઇ પરમાર બુથ મંત્રી હિરેનભાઈ પરમાર, બુથ નંબર ૧૭૧ પ્રમુખ ભાવેશભાઈ હરસોરા મંત્રી ભાયલાલભાઈ જીયાણી, તથા સભ્યો ભીખાભાઈ કાબરીયા, ખોડાભાઈ વિરાણી, તથા ભાજપના મહિલા સદસ્યો નમ્રતાબેન મશરૂ, દિપાલીબેન પરમાર, વિજયાબેન પરમાર, હંસાબેન રાનેરા, જાગૃતીબેન હરસોરા, સીમાબેન પરમાર, સહિતના કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહેલા
બિપીન પાંધી સાવરકુંડલા

