Gujarat

શ્રી પી.પી.એસ.હાઇસ્કૂલ –વંડાના શિક્ષકનો પુત્ર JEE MAIN ની પરીક્ષામાં ઝ્ળક્યો

હેતની સરસ્વતી સાધનાથી પ્રસન્ન થઈને માઁ સરસ્વતીજીએ  હેત પર હેતની હેલી વરસાવી. 
શ્રી પી.પી.એસ.હાઇસ્કૂલ –વંડાના શિક્ષક  લાલજીભાઇ કાપડીયાના પુત્ર હેત કાપડીયાએ NTA  દ્વારા લેવાતી  JEE MAINની પરીક્ષામાં 99.52 પર્સન્ટાઇલ સાથે ઉત્તિર્ણ થઇ વિધ્યાધીશ સ્કૂલમાં પ્રથમ ક્રમે રહ્યો હતો. તેમની આ જ્વલંત સિધ્ધી બદલ આચાર્ય સંજયભાઇ ચૌહાણ તેમજ સહુ શાળા પરીવારે અભિનંદન પાઠવ્યા હતા એમ દીપકભાઈ ઝડફિયાની એક યાદીમાં જણાવાયું હતું
બિપીન પાંધી સાવરકુંડલા