શ્રીમતિ નર્મદાબેન માધવરાવ સવાણી પ્રા.શા. ખાતે કેળવણી પ્રેમી દાતા નારોલા ડાયમંડ પરિવાર અને
યુરો ફ્રુડ ઇન્ડિયા ના સાંસપરા પરિવાર ની ઉદારતા એ નોટબુક થેલા વિતરણ
દામનગર કેળવણી પ્રેમી દાતા નારોલા ડાયમંડ પ્રા લી અને યુરો ફ્રુડ ઇન્ડીયા પ્રા લી સાંસપરા પરિવાર ની ઉદારતા અને નોટબુક થેલા વિતરણ દામનગર શહેર ની શ્રીમતિ નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા ખાતે પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા નોટબુક ચોપડા થેલા વિતરણ કરાયા નારોલા ડાયમંડ પ્રા લી ના મોભી ધીરભાઈ નારોલા અને કનેયાલાલ નારોલા બંધુ ઓ તરફ થી નોટબુક અને યુરો ફ્રુડ ઇન્ડીયા ના મોભી મનહરભાઈ સાંસપરા ના પરિવાર આર્થિક સહયોગ થી થેલા વિતરણ કરાયા કેળવણી પ્રેમી દાતા ઓ દ્વારા પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા અસંખ્ય શેક્ષણિક સંસ્થા ઓમાં. વિદ્યા અભ્યાસ કરતા ગરીબ વિદ્યાર્થી ઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉદાર સખાવત બદલ સર્વત્ર આભાર ની લાગણી વ્યક્ત કરતા અગ્રણી ઓની ઉપસ્થિતિ માં નોટબુક ચોપડા થેલા વિતરણ કરાયા હતા આ તકે અમરશીભાઈ નારોલા લાભુભાઈ નારોલા વજુભાઇ રૂપાધડા ભરતભાઇ ભટ્ટ દીપકભાઈ રાવળ મનસુખભાઈ નારોલા સુરેશભાઈ મકવાણા પાલિકા સદસ્ય જયતિભાઈ નારોલા જીતુભાઇ નારોલા સચિનભાઈ બોખા સહિત ની ઉપસ્થિતિ માં નોટબુક થેલા વિતરણ કરાયું હતું સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શિક્ષક મહેશભાઈ ચૌહાણે કર્યું હતું સમગ્ર શાળા પરિવાર દ્વારા ઉદારદિલ દાતા પ્રત્યે આભાર ની લાગણી વ્યક્ત કરાય હતી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા


