Gujarat

સિંધી સમાજના ઇષ્ટદેવ શ્રી જુલેલાલ સાંઈ સાહેબ ના જન્મ જયંતી નિમિત્તે ચોરવાડ ઝૂલેલાલ મંદિર ખાતે સવારે આરતી તથા બપોરે ભંડારો અને  ભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો થી કાઢવામાં આવેલ તથા સાંજે 7:00 વાગે હોલીડે કેમ ખાતે દરિયામાં જ્યોત નું વિસર્જન કરવામાં આવેલ

માળીયાહાટીના તાલુકાનુ ગામ ચોરવાડ આજ રોજ ચોરવાડ શહેરમાં તારીખ.30.3.2025 ના રોજ સિંધી સમાજના ઇષ્ટદેવ શ્રી જુલેલાલ સાંઈ સાહેબ ના જન્મ જયંતી નિમિત્તે ચોરવાડ ઝૂલેલાલ મંદિર ખાતે સવારે આરતી તથા બપોરે ભંડારો અને  ભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો થી કાઢવામાં આવેલ તથા સાંજે 7:00 વાગે હોલીડે કેમ ખાતે દરિયામાં જ્યોત નું વિસર્જન કરવામાં આવેલ જેમાં ચોરવાડના સિંધી સમાજના આગેવાનો જેમકે પરેશ સત્યાની દામોદર જીવનાણી  ભગવાનદાસ ગીગલાણી  મુરલીધર જીવનાણી દિલીપ કુમાર સારંગ પરસોતમ કૃપલાણી લલીતભાઈ  સાવલાણી. તથા. યુવાનો. અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હત
 રિપોર્ટર વિમલ રાય કુંડલીયા