સાવરકુંડલાના દરેક સમાજને કોઈ પણ ભેદભાવ વગર બસ સામાજિક દાયિત્વની રૂએ ઉપયોગી એવા સમાજસેવી પ્રકૃતિ પ્રેમી જીવદયા પ્રેમી શ્રી ગિરીશ નાંદોલીયા મિસ્ત્રીને જન્મદિવસની હાર્દિક શુભકામના હેપી બર્થ ડે. હજુ થોડા દિવસ પહેલાંની વાત કરીએ તો સાવરકુંડલા ખાતે આવેલ વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત અહીની શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે મળી ગયા પૂછ્યું અહીં કેમ? બિમાર છો કે? ત્યારે ગિરીશભાઇએ કહ્યું કે અહીં નાનું મોટું મિસ્ત્રીએ લગતું રિપેરીંગ કામ હોય તો પોતે નિસ્વાર્થ ભાવે અહીં આવી કરી આપે છે.
આ એની સેવાભાવનાનું ઉત્તમ ઉદાહરણ.
વિશીંગ યુ મેની હેપ્પી રિટર્ન ઓફ ધ ડે ગિરીશભાઇ
બિપીન પાંધી સાવરકુંડલા