Gujarat

રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ દેશી દારૂ પકડી પાડતી PCB.

રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ દેશી દારૂ પકડી પાડતી PCB.

રાજકોટ શહેર તા.૧૨/૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન PCB પોલીસ સ્ટાફના માણસોને મળેલ સયુંકત હકીકત આધારે આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ દરોડા પાડી દેશી દારૂ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. (1) મીતલબેન કિશોરભાઇ સનુરા ઉ.૩૫ રહે.ગુલાબનગર મફતીયાપરા મે.રોડ રાજકોટ. મુદ્દામાલ-દેશી દારૂ લીટર-૧૦ નો કિ.રૂ|.૨૦૦૦ (2) વિકાસકુમારસિંહ દશરથસિંહ લોહતમીયા ઉ.૩૬ દેશી દારૂ લીટર-૧૫ કિ.૩૦૦૦ રહે.કોઠારીયા ગુલાબનગર શેરીનં.૫ રોલેક્સ બેરીંગની બાજુમાં રાજકોટ (3) મુકેશભાઇ સુરાભાઇ મેટરીયા ઉ.૩૦ રહે.આજીડેમ ચોકડી ભાવનગર રોડ એચ.પી.પંપની સામે રાજકોટ દેશી દારૂ લીટર-૧૭ કિ.રૂા.૩૪૦૦ (4) રવી ઉર્ફે ડીંકો લખમણભાઇ દલસાણીયા ઉ.૨૨ રહે.રાધેકૃષ્ણ સોસાયટી શેરીનં.૨૦ જંગલેશ્વર મે.રોડ રાજકોટ દેશી દારૂ લીટર-૧૩ કિ.રૂા.૨૬૦૦ (5) જીવતીબેન વિનુભાઇ પરમાર ઉ.૫૫ રહે.કોઠારીયા સોલવન્ટ નારાયણનગર મફતીયાપરા રાજકોટ દેશી દારૂ લીટર-૩૫ કિ.રૂા.૭૦૦૦ (6) સલમાબેન હનીફભાઇ જુણેજા ઉ.૪૦ રહે.કોઠારીયા સોલવન્ટ હાઉસીંગ બોર્ડ કવાર્ટર નં.૧૦૩૧ રાજકોટ દેશી દારૂ લીટર-૧૦ કિ.રૂા.૨૦૦૦ (7) સરોજબેન રમેશભાઇ રાઠોડ ઉ.૩૨ રહે.સાગરનગર મફતીયાપરા ખટારા સ્ટેન્ડની સામે રાજકોટ દેશી દારૂ લીટર-૧૯ કિ.રૂા.૩૮૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250212-WA0091.jpg