જેનીબેન ઠુંમર ની પ્રેરક ઉપસ્થિતિ માં પ્રહલાદભાઈ લલ્લુભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સરકારી શાળા માં નિઃશુલ્ક ચોપડા વિતરણ
અમદાવાદ માં ઓઢવ ખાતે સરકારી શાળામાં ડો.નચિકેતભાઈ મુખી દ્વારા સંચાલિત શ્રી પ્રહલાદભાઈ લલ્લુભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ નિ:શુલ્ક ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખી પરીવાર સાથે ગુજરાત પ્રદેશ મહિલા અગ્રણી જેનીબેન ઠુંમર ની પ્રેરક ઉપસ્થિત માં બાળકોને ચોપડા વિતરણ કર્યાની સાથે થોડો સંવાદ કરતા જેનીબેન ઠુંમર ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી હતી વિદ્યાર્થી ઓને ઉત્સાહ પ્રેરક વક્તવ્ય આપી સુંદર સંદેશ આપ્યો હતો
રિપોર્ટ નટવરલાલ ભાતિયા