Gujarat

રાજકોટ લવ ગાર્ડનમાં પ્રોઢના ખીસ્સામાંથી રોકડ ભરેલ પર્સની ચોરી કરતો ઈસમને પકડી પાડતી પ્રધ્યુમનનગર પોલીસ.

રાજકોટ લવ ગાર્ડનમાં પ્રોઢના ખીસ્સામાંથી રોકડ ભરેલ પર્સની ચોરી કરતો ઈસમને પકડી પાડતી પ્રધ્યુમનનગર પોલીસ.

રાજકોટ શહેર તા.૨૯/૬/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ જગદીશ બાંગરવા તથા મદદનીશ પોલીસ કમિશનર દક્ષીણ વિભાગ નાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારના શરીર સબંધીત તથા મિલકત સબંધીત અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા માટે સુચના કરેલ હોય, જે અન્વયે અત્રેના પોલીસ સ્ટેશનના P.I વી.આર.વસાવા નાઓએ પોલીસ સ્ટેશનમા દાખલ થયેલ અનડીટેક્ટ ગુન્હાઓ શોધવા માટે પોલીસ સ્ટાફને સુચના કરેલ જેથી સર્વેલન્સ સ્ટાફના વનરાજભાઈ બોરીચા તથા રીયાઝભાઈ ભીપોત્રા નાઓએ ખાનગી બાતમીદારો માધ્યમથી પ્રધ્યુમનનગર પો.સ્ટે. BNS કલમ-૩૦૩(૨) મુજબ કામે ચોરીમા ગયેલ પર્સ સહીત રોકડ રૂ.૪૭,૦૦૦ સાથે આરોપી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. (૧) શૈલેષભાઈ ગોવિંદભાઈ ચૌહાણ જાતે,વાણંદ ઉ.૩૨ રહે,આજીડેમ ચોકડી પીઠડઆઈ સોસા. શેરીનં.૧ બ્લોકનં.૧૮ રાજકોટ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250629-WA0035.jpg