ગઈકાલે ભારતના ખ્યાતનામ ક્રિકેટ ઓલરાઉન્ડ હાર્દિક પંડ્યા અને તેના લધુબંધુ ક્રિકેટર કૃણાલ પંડ્યાનું શનિવારે જામનગરના એરપોર્ટ પર આગમન થયું હતું.

પરીવાર સાથે આવેલા બંને ક્રિકેટર બંધુ આવી પહોચ્યા બાદ વનતારા જવા માટે પ્રસ્થાન સાથે રિલાયન્સના મહેમાન બન્યા હતા.

