Gujarat

સાવરકુંડલા તાલુકાના ધજડી ગામે પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવી 

સાવરકુંડલા તાલુકાના ધજડી ગામે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. ગામના સરપંચ ભરતભાઇ ધડુક તથા ગ્રામજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને દેશના તીરંગાને સલામી આપી હતી.આમ પણ ધજડી ગામ એ  પ્રગતિશીલ ગામ હોય અહીં રાષ્ટ્રીય પર્વો ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.
બિપીન પાંધી સાવરકુંડલા