Gujarat

આદરણીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબને કામગીરીનું સેવા અને સક્રિયતાનું સરવૈયું “ઋણાનુબંધ”  ભાગ – ૩  પુસ્તક  સુપ્રતકર્તા- શ્રી મહેશભાઈ કસવાલા

સાવરકુંડલા – લીલીયાના જનપ્રિય ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા સાહેબ ના નેતૃત્વમાં  જનહિતની સરવાણી વહાવતી એક વર્ષની કામગીરીનું સરવૈયું…….જનહિતલક્ષી અનેક કાર્યોના લેખા જોખા વર્ણવતું પુસ્તક  તૈયાર કરવામાં આવ્યું
બિપીન પાંધી સાવરકુંડલા