Gujarat

સાવરકુંડલા સરકારી હોસ્પિટલના આધુનીકરણ માટે ૫૫ કરોડ રૂપિયા મંજુર કરાવતા ધારાસભ્ય કસવાળાનો આભાર વ્યક્ત કરતા રોગી કલ્યાણ સમિતીના સદસ્ય રાજુભાઇ શીંગાળા

સાવરકુંડલા ખાતે કે.કે સરકારી હોસ્પિટલમાં સાવરકુંડલા તાલુકાની જનતાને અદ્યતન સુવિધાઓ  મળી રહે તે માટે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા દ્વારા સરકારમાંથી રજુઆત કરીને રૂપિયા ૫૫ કરોડ મંજુર કરાવવામાં આવેલ આ રકમથી કે કે હોસ્પિટલમાં  નવી સુવિધાઓ ઉપલબ્ધ થશે
સરકારી કે કે હોસ્પિટલમાં ૩૦૦ યુનિટના સ્ટોરેજ વાળી  બ્લડ બેન્ક ટુંક  કાર્યરત થશે
આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ કરાવવા તત્પર રહેતા  શ્રી મહેશ કસવાલા. સાવરકુંડલાની સરકારી હોસ્પિટલનું અપડ્રેગેશન કરી જિલ્લા કક્ષાની હોસ્પિટલ ૨૦૦ બેડ ધરાંવતી હોસ્પિટલનું નવીનીકરણ થશે. સાવરકુંડલા કે કે હોસ્પિટલમાં ૨૦૦ બેડનો વધારો થશે ૫૦ બેડની ક્રિટીકલ કેર અને આધુનિક લેબ સાથેની અદ્યતન સેવાઓ ઉપલ્બધ થશે  સાવરકુંડલા કે કે હોસ્પિટલમાં ૨૦૦ બેડનો વધારો થશે ૫૦ બેડની ક્રિટીકલ કેર અને આધુનિક લેબ  સાથેની અધ્યતન સેવાઓ ઉપલ્બધ થશે આ ૫૫  કરોડ મંજુર કરાવતા ધારાસભ્ય મહેશભાઈ કસવાળાનો સાવરકુંડલા કે.કે હોસ્પિટલના રોગી કલ્યાણ સમિતિના સદસ્ય અને ચેમ્બર ઓફ કોમર્સ અમરેલી ડિસ્ટ્રિક્ટના મહામંત્રી રાજુભાઈ શીંગાળાએ આભાર વ્યક્ત કર્યો હતો
બિપીન પાંધી સાવરકુંડલા