સાવરકુંડલા ખોડલધામ સમિતિના પ્રમુખ જાણીતા બિલ્ડર કરશનભાઈ ડોબરીયાએ અમરેલી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ અતુલભાઇ કાનાણીને પ્રમુખપદે નિયુક્ત થતાં પ. પૂ. ભક્તિરામબાપુ અને જીતુભાઈ શેલડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં શુભકામનાઓ પાઠવી સાથે સાથે અતુલભાઇ કાનાણી તેમજ જીતુભાઈ શેલડીયા સાથે હળવી પળોમાં પોતાની કન્સ્ટ્રક્શન સાઈટની મુલાકાતે પણ લઈ જતાં જોવા મળેલ

બિપીન પાંધી સાવરકુંડલા
