અંટાળીયા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો
લીલીયા તાલુકા ના અંટાળીયા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ અટાળીયા પ્રાથમિક શાળા દ્વારા તારીખ.૨૭/૦૬/૨૫ ના રોજ યોજાયેલ હતી જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ લીલીયા તાલુકા પંચાયત પ્રમુખ કાનજીભાઈ ભનુભાઇ ડાભી ઉપસરપંચ પ્રવિણભાઇ ખુમાણ સી.આર.સી પ્રવિણભાઇ રાખસીયા આચાર્ય ધીરુભાઈ ઠુંમર અશ્વિનભાઈ દીક્ષિતભાઇ શાળા સ્ટાફ તેમજ ગામ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શાળા પ્રવેશોત્સવ માં વિદ્યાર્થી ઓનો ઉત્સાહ વધારવા પધારેલ અગ્રણી ઓ દ્વારા બાળકો ને પ્રોત્સાહિત ભેટ સોગાદ આપી બાળકો ને નવાજ્યા હતા
રિપોર્ટ નટવરલાલ ભાતિયા




