Gujarat

ધારાસભ્ય મહેશ કસવાલા ની અધ્યક્ષતા માં. હરીપર પ્રા.શા ખાતે “શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો

ધારાસભ્ય મહેશ કસવાલા ની અધ્યક્ષતા માં. હરીપર પ્રા.શા ખાતે “શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો

લીલીયા તાલુકા ના હરીપર પ્રા.શા ખાતે “શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય અતિથિ સાવરકુંડલા ના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ભીખુભાઇ ધોરાજીયા ચેરમેન ડેલીગેટ જિલ્લા શિક્ષણ સમિતી જિલ્લા પંચાયત-અમરેલી જીજ્ઞેશભાઈ સાવજ પ્રમુખ ભાજપા-લીલીયા અભિષેકભાઈ ઠાકર BRCશ્રી-લીલીયા & શ્રી પી.એમ. રાખસીયા CRCશ્રી-લીલીયા તથા ગ્રામ્ય આગેવાનો,SMC,શાળા પરિવાર સાથે બહોળી સંખ્યામાં આંગણવાડી અને બાલવાટીકાના બાળકોને કંકુ-ચોખાનું તિલક સાથે સુખડીથી મોં મીઠું કરી શૈ.કીટ આપી પ્રવેશ આપ્યો સાથે ધો.૩ થી ૮ માં અવ્વલ ગ્રેડ પ્રાપ્ત કરનારને શૈ.કીટ આપી તેમજ શાળાના વિકાસમાં ૮ કોમ્પ્યુટર સેટ સાથે સાઉન્ડ સિસ્ટમ અને લોખંડનો ચબૂતરો(પક્ષીઘર),પોડીયમ આપનાર દાતાશ્રીનું સન્માન કરી,ચબુતરાનું લોકાર્પણ કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250628-WA0168-0.jpg IMG-20250628-WA0169-1.jpg