મોર્ડન ગ્રીન તાલુકા શાળા નબર ૧ ખાતે હેલ્થ સેક્રેટરી પઢારિયા ની અધ્યક્ષતા માં શાળા પ્રવેશોત્સવ એવમ કન્યા કેળવણી મહોત્સવ
જિલ્લા સાંસદ સુતરીયા નાં હસ્તે નવનિર્મિત રૂમો નું લોકાર્પણ
દામનગર શહેર ની મોર્ડન ગ્રીન તાલુકા શાળા નબર ૧ ખાતે હેલ્થ સેક્રેટરી પઢારિયા ની અધ્યક્ષતા માં શાળા પ્રવેશોત્સવ એવમ કન્યા કેળવણી મહોત્સવ માં શાળા નાં વિદ્યાર્થી ઓની સ્વયમ શિસ્ત નિયમ પાલન અને સુઘડ વ્યવસ્થા શકિત નિહાળી ખૂબ પ્રભાવિત થતા હેલ્થ સેક્રેટરી વી બી પઢારિયા સહિત નાં મહાનુભવો એ શાળા પ્રવેશોત્સવ માં પધારી વિદ્યાર્થી ઓનો ઉત્સાહ વધાર્યો સરકારી શાળા માં વધતી જતી વિદ્યાર્થીઓની હાજરી જ દર્શાવે છે ઉતમ કેળવણી અને આવતા ભવિષ્ય નાં ધડતર ની બેનમૂન વ્યવસ્થા ઓ નિસંકોચ બાળકો શાળા એ આવવા ઉત્સુક બને તેજ કરી કેળવણી મોર્ડન ગ્રીન તાલુકા શાળા નં ૧ માં શાળા પ્રવેશોત્સવ એવમ કન્યા કેળવણી મહોત્સવ માં અમરેલી જિલ્લા સાંસદ ભરતભાઈ સુતરીયા ધારાસભ્ય જનકભાઈ તળાવિયા દામનગર નગરપાલીકા પ્રમુખ સહિત સદસ્યો સામાજિક સવેચ્ચિક સંસ્થા ઓનાં અગ્રણી વેપારી ઓ વાલી ઓની વિશાળ ઉપસ્થિતિ માં ભવ્ય શાળા પ્રવેશોત્સવ પ્રસંગે પધારેલ મહાનુભવો નાં વરદહસ્તે શાળા પરિસર માં રાજ્ય નાં હેલ્થ સેક્રેટરી પઢારિયા ના વરદહસ્તે વૃક્ષારોપણ અને સાંસદ સુતરીયા નાં વરદહસ્તે નવ નિર્મિત રૂમ નું લોકાર્પણ કરાયું હતું
રિપોર્ટ નટવરલાલ ભાતિયા


