ભુજ-શહેર ખાતેના સહકાર યુવક મંડળ તેમજ લોક ઉપયોગી સેવા સમિતિ દ્વારા માંડવી ખાતે વિશિષ્ટ વ્યક્તિઓનું સાલ ઓઢાડીસન્માન કરવામાં આવ્યું હતું. જેમાં માડવી મુન્દ્રા ના લોકપ્રિય ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે દ્વારા મહાકુંભમાં સ્નાન કરવા બદલ તેમનું બંને સંસ્થા વતી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સહકાર યુવક મંડળના પ્રમુખ ઝહીરભાઈ સમેજા, તેમજ લોક ઉપયોગી સેવા સમિતિના પ્રમુખશ્રી મુસ્તાકભાઈ હાલા, અને સામાજિક આગેવાન યુનુસ ભાઈ ખત્રી, તેમજ વારિસ પટણી દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિજયભાઈ શાહ હાજર રહ્યા હતા તો સન્માન બદલ સંસ્થાઓનો આભાર માનવામાં આવ્યો હતોમાંડવી ખાતે વિશિષ્ટ વ્યક્તિઓનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.
ભુજ-શહેર ખાતેના સહકાર યુવક મંડળ તેમજ લોક ઉપયોગી સેવા સમિતિ દ્વારા માંડવી ખાતે વિશિષ્ટ વ્યક્તિઓનું સાલ ઓઢાડીસન્માન કરવામાં આવ્યું હતું

