પાલીતાણા ના બહારપરા વિસ્તાર મા આવેલ ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિરે આજે શ્રાવણ મહિના ના પ્રથમ સોમવારે સવારે ધજારોહ્ન્ તેમજ આરતી પૂજા કરવામાં આવી હતી

સાંજે ચંદ્રમોલેશ્વર મહાદેવ ની ભવ્ય આંગી શણગાર કરવામાં આવ્યો હતો આરતી માં બહોળી સંખ્યા માં ભક્તો ઉમટી પડ્યા હતા.

