માળિયા હાટીના તાલુકાના નાના એવા કાણેક ગામની ખેડૂત દીકરી અદિતીબેન નિલેશભાઈ યાદવ જે નાની ઉંમરે પોતાની સાહસ, શિષ્ટા અને મહેનત થી કરાટે માં ઇનફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની સિદ્ધિ મેળવી અને તેમના પરિવાર, ગામનું નામ આખા જગતમાં ગુંજતું કર્યું છે તો ગ્રામજનો અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
રિપોર્ટર વિમલ રાય કુંડલીયા