નવનિયુક્ત બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદઉન્નત હિમતભાઈ કટારીયા નો રવિવારે પદગ્રહણ કાર્યક્રમ યોજાશે
બોટાદ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ તથા પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે શ્રી હિંમતભાઈ કટારીયા ની નિમણૂક કરવામાં આવી નવનિયુત બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી હિંમતભાઈ કટારીયા ને પૂર્વ પ્રમુખ શ્રી રમેશભાઈ મેર પદભાર સોંપવાના અને પદઉન્નતી હિંમતભાઈ કટારીયા ના પદગ્રહણ કાર્યક્રમ ના અવસરે બોટાદ જિલ્લા કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો જિલ્લા તાલુકા પંચાયત તથા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો તેમજ મહિલા કોંગ્રેસ તમામ ફ્રન્ટલ સેલના હોદ્દેદારો તથા કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો એ હાજરી આપવા વિનંતી તા ૨૯/૦૬/૨૫ રવિવાર સમય બપોરના ૩-૦૦ કલાકે સ્થળ મોઢ જ્ઞાતિની વાડી જુના પાળીયાદ બસ બોટાદ ખાતે ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા

