Gujarat

માંગરોળ વાલ્મિકી સમાજ નું ગૌરવ

માંગરોળ તાલુકાના ખનક સંગીત ક્લાસીસમાં અભ્યાસ કરતા સાગઠીયા વત્સલ ગીરીશભાઈ એ ગુજરાત સરકાર દ્વારા આયોજિત કલા મહાકુંભ 15 થી 20 વર્ષના વય જૂથની સ્પર્ધામાં માંગરોળ તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન તેમજ જૂનાગઢ જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી પોતાના માતા પિતા-  ગુરુ તેમજ વાલ્મિકી સમાજ નું નામ રોશન કર્યું છે તે બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવે છે તેમજ આવનાર ઝોન કક્ષાની સ્પર્ધામાં આવી જ સફળતા પ્રાપ્ત કરી લાવે તેવી શુભકામનાઓ મિત્રો પરીવાર આપી રહ્યા છે,,
વિનુભાઇ મેસવાણીયા માંગરોળ