રાજકોટ જિલ્લા ના શાપર અને ઢોલરા ગામને જોડતો રસ્તો અતિ બિસ્માર હાલત માં જોવા મળે છે. જેમાં માટી ના હાલ થીગડાં મારી ચલાવતું કામ, ચોમાસા બાદ રસ્તો અતિ બિસ્માર થતા લોકો પરેશાન જોવા મળી રહ્યા છે.શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રી માં આ રોડ પર દરરોજ હજારો ની સંખ્યા માં રાહદારિયો પસાર થાય છે. ચોમાસા બાદ રસ્તો ધોવાય જતા હાલ ઠેર ઠેર મસ મોટા ગાબડાઓ પડી ગયેલ છે.બિસ્માર રસ્તા ને રીપેરીંગ કરવા તંત્ર એ કોઈ તસ્દી નથી લેતા વાહનવ્યવહાર માટે લોકો હાલાકી ભોગવી રહ્યા છે.
લોધીકા તાલુકા ના અંતરિયાર ગામમાં પાયાની સુવિધા છીનવાઈ જતા લોકો ને અવરજ્વર માં પારાવર હાલાકી પડી રહી છે.જેથી હાલ બિસ્માર બનેલ રસ્તા નુ સમારકામ લોકો વહેલી તકે થાય તેવું ઇસ્સી રહ્યા છે.
હોવાથી પસાર થતા વાહનચાલકો ને બહુ મુશ્કેલી માં પસાર થવું પડે છે.પ્રેગનેંટ મહિલા ને અચાનક 108 માં લય જવામાં આવે તો અધ્ધ વચ્ચે જ઼ ડીલેવરી થઈ જાય તેવા મસ મોટા ગાબડાં પડી ગયેલ છે.તાત્કાલિક પરિસ્થિતિ માં સુધારો થાય તેવી લોક માંગ ઉઠી છે.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ રાજકોટ

