સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં ઘરફોડ ચોરી કરતી અને ૨૯ ગુનાઓમાં સંડોવાયેલ ગેંગના ત્રણ સભ્યોને રોકડ રકમ/સોના સહિત કુલ કિ.રૂ.૪,૬૬,૭૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ તથા દીવ સહિત કુલ – ૧૬ ઘરફોડ ચોરીઓનો ભેદ.ઉકેલતી અમરેલી એલ.સી.બી. ટીમ
ભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને જરૂરી માર્ગદશર્ન આપવામાં આવેલ.અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.બી.ટીમ દ્વારા અનડીટેક્ટ બનેલ બનાવોની વિજીટ કરી, તેમજ માણસા ગામે બનેલ ચોરીના બનાવમાં એફ.એસ.એલ.ના શ્રી એચ.એ. વ્યાસ નાઓની મદદ લઇ મિલકત સબંધી આરોપીની સઘન તપાસ દરમ્યાન બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે એલ.સી.બી. ટીમ દ્રારા ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ ત્રણ શકમદ ઇસમોને પકડી પાડી, તેની અંગે સઘન પુછ પરછ કરતા અમરેલી જિલ્લા તથા અન્ય જિલ્લા સહીતની અલગ અલગ સાગરીતો સાથે કુલ- ૧૬ ઘરફોડ ચોરીઓ કરેલ હોવાની કબુલાત આપતા, પકડાયેલ આરોપી પાસેથી ચોરીના ઉપયોગમાં લીધેલ વાહન, સાધનો તથા રોકડ રકમ તેમજ ચોરીના દાગીનામાંથી બનાવેલ સોનાનો ઢાળીયો સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
*પકડાયેલ આરોપીની વિગતઃ*-
(૧) રણજીત ઉર્ફે રાજેશ ઉર્ફે બોડીયો રામજીભાઈ પરમાર, ઉ.વ.૨૮, રહે.પાલીતાણા, શકિતનગર, જામવાળી રોડ, તા.પાલીતાણા, જિ.ભાવનગર.
(૨) ભરત ઉર્ફે પથુ મનુભાઈ વાઘેલા, ઉ.વ.૨૧, રહે.નવાણીયા, તા.વલ્લભીપુર, જિ.ભાવનગર.
(૩) વરજાંગ નાનુભાઈ પરમાર, ઉ.વ.૨૩, રહે.શિહોર, એકતા સોસાયટી, ધારનાથ, તા.શિહોર, જિ.ભાવનગર.
*પકડવાના બાકી આરોપીની વિગત*:-
(૧) દિનેશ ધીરૂભાઈ વાઘેલા, રહે. ગારીયાધાર, તા.ગારીયાધાર, જિ.ભાવનગર.
*કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ*-
રોકડા રૂ.૨૭,૫૦૦/- તથા એક સોનાનો ઢાળીયો વજન ૪૫.૯૫ ગ્રામ, કિ.રૂ.૩,૧૪,૧૬૦/- તથા એન્ડ્રોઇડ મોબાઈલ ફોન નંગ ૩ કિ.રૂ.૭૫,૦૦૦/- તથા પ્લાસ્ટીકના હાથાવાળુ ડીસમીસ કિ.રૂ. ૧૦/- તથા એક લોખંડનું વાંદરીપાનુ કિ.રૂ.૫૦/- તથા એક હોન્ડા કંપનીનું શાઇન મોડલ મોટર સાયકલ રજી. નં.જી.જે.૦૪.ઈ.એમ.૧૬૩૦ કિ.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪,૬૬,૭૨૦/- નો મુદ્દામાલ.
*પકડાયેલ આરોપીઓએ ગુનાઓની આપેલ કબુલાલની વિગત*:-
*પકડાયેલ ઇસમોની સઘન પુછપરછ કરતાં તેના સાગરીતો સાથે મળી નીચે મુજબના ગુનાઓની કબુલાત આપેલ છે*.
(૧) આજથી આશરે એક સવા વર્ષ પહેલા પકડાયેલ આરોપી ભરત ઉર્ફે પથુ મનુભાઈ વાઘેલા રહે.નવાણીયા,
તા.વલ્લભીપુર, જિ.ભાવનગર તથા પકડવાનો બાકી આરોપી દિનેશ ધીરૂભાઈ વાઘેલા, રહે.ગારીયાધાર, જિ.ભાવનગરવાળા એમ બંન્નેએ રાજુલા તાલુકાના ઝાઝરડા ગામે, ચારોડીયા રોડે બપોરના સમયે એક બંધ મકાને તાળા તોડી કબાટમા રાખેલ સોનાનો હાર, બુટી, ટીકા, વેઢલા તેમજ ચાંદીનો કંદોરો, ઝાઝરી તેમજ રોકડા રૂપિયાની ચોરી કરેલ તેમા પકડાયેલ નહી હોવાનુ જણાવેલ હોય જેથી સદરહું બાબતે ખરાઇ કરતા રાજુલા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૪૦૦૨૫ / ૨૦૨૪ ઇ.પી.કો.કલમ ૩૮૦, ૪૫૪ મુજબ ગુન્હો રજી. થયેલ છે.
(૨) આજથી આશરે સાતેક મહીના પહેલા પકડાયેલ આરોપી રણજીત ઉર્ફે રાજેશ ઉર્ફે બોડીયો રામજીભાઈ પરમાર રહે.પાલીતાણા તથા પકડવાનો બાકી આરોપી દિનેશ ધીરૂભાઈ વાઘેલા રહે.પાલીતાણા વાળા બંન્ને મોટર સાયકલ લઇને ઉના તાલુકાના શાણાવાંકીયા (નાના વાંકીયા) ગામે બપોરના સમયે એક બંધ મકાનના તાળા તોડી મકાનના રૂમ અંદર કબાટમા રાખેલ સોનાની બુટ્ટી, કાનની બુટ્ટીમા પહેરવાની સર, દાણા તેમજ ચાંદીના કડલા અને રોકડા રૂપિયાની ચોરી કરેલ હોય જે અંગે ખરાઇ કરતા ઉના પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૮૬૦૦૮૨૪ ૧૨૬૪/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૩૧(૩), ૩૦૫(એ) મુજબ ગુન્હો રજી.થયેલ છે.
(૩) આજથી આશરે પાંચેક મહીના પહેલા પકડાયેલ આરોપી ભરત ઉર્ફે પથુ મનુભાઈ વાઘેલા રહે.નવાણીયા, તા.વલ્લભીપુર તથા રણજીત ઉર્ફે રાજેશ ઉર્ફે બોડીયો રામજીભાઈ પરમાર રહે.પાલીતાણા તથા પકડાવનો બાકી આરોપી દિનેશ ધીરૂભાઈ વાઘેલા રહે.ગારીયાધાર વાળાઓ મોટર સાયકલ લઇ ઉના તાલુકાના ખત્રીવાડ ગામે સોંદરડી ગામ જવાના રસ્તે આવેલ મકાને બપોરના સમયે એક બંધ મકાનના તાળા/ નકુશા તોડી રૂમની અંદર કબાટમા રાખેલ સોનાનો ચેઇન, સોનાની બુટી, કાનમા પહેરવાની સોનાની સરૂ, સોનાની વીટી, સોનાનો દાણો, ઓમકાર તેમજ ચાંદીની ઝાંઝરી, જુડો તેમજ રોકડા રૂપીયાની ચોરી કરેલ હોવાનું જણાવતા હોય જે અંગે ખરાઈ કરતા ઉના પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૮૨૪૧૧૩૯૪/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૩૧(૩), ૩૦૫(એ)મુજબ ગુનો રજી. થયેલ છે.
(૪) ઉના તાલુકાના ખત્રીવાડ ગામે ચોરી કરેલ તે જ દિવસે બપોર બાદ ઉના તાલુકાના દુધાળા ગામે મંદીરની બાજુમા આવેલ એક બંધ મકાનમા તાળા તોડી રૂમની અંદર કબાટમા રાખેલ સોનાનુ મંગળસુત્ર, સોનાની બુટી, સોનાની સર, સોનાની વીંટી તેમજ ચાંદીની ઝાઝરીની ચોરી કરેલ હોય જે અંગે ખરાઈ કરતા ઉના પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૮૨૪૧૫૯૩/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૩૧(૩), ૩૦૫(એ) મુજબ ગુન્હા રજી. થયેલ છે.
(૫) આજથી આશરે અઢી મહીના પહેલા પકડાયેલ આરોપી ભરત ઉર્ફે પથુ મનુભાઈ વાઘેલા રહે.નવાણીયા, તા.વલ્લભીપુર તથા રણજીત ઉર્ફે રાજેશ ઉર્ફે બોડીયો રામજીભાઇ પરમાર રહે.પાલીતાણા બંને મોટર સાયકલ લઇ બપોરના સમયે ખાંભા તાલુકાના વાંકીયા ગામે એક બંધ મકાનના ત્રણ રૂમના તાળા/નકુશા તોડી કબાટમાંથી આશરે વીસેક હજાર રૂપિયાની ચોરી કરેલ હોય જે અંગે ખરાઈ કરતા ખાંભા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૨૭૨૪૦૩૯૩ / ૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૩૧, ૩૦૫ મુજબ ગુન્હો રજી. થયેલ છે.
(૬) આજથી આશરે બે મહીના પહેલા પકડાયેલ આરોપી રણજીત ઉર્ફે રાજેશ ઉર્ફે બોડીયો રામજીભાઈ પરમાર રહે.પાલીતાણા તથા પકડવાનો બાકી આરોપી દિનેશ ધીરૂભાઇ વાઘેલા રહે.ગારીયાધાર બન્ને મોટર સાયકલ લઇ જાફરાબાદ તાલુકાના હેમાળ ગામે પરા વિસ્તારમા સ્કુલ પાસે આવેલ એક બંધ મકાનમાં બપોરના સમયે દીવાલ કુદી અંદર જઈ બે રૂમના તાળા/નકુશા તોડી પ્રથમ રૂમની અંદરથી સોનાનો સેટ, બુટી, કાનસર, વીટીઓ, ચુડી તેમજ ચાંદીનો કંદોરો, ઝાંઝરી, છડા અને રોડકા રૂપિયા તેમજ તેની બાજુના રૂમના તાળા તોડી તિજોરીમાથી સોનાનો સેટ, સેટબુટી, પેંડલ, વીટીઓ, અને ચાંદીની ઝાંઝરી, કંદોરો તેમજ રોકડાની ચોરી કરેલ હોય જે અંગે ખરાઈ કરતા નાગેશ્રી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૪૦૨૪૦૨૮૭/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૩૧(૩), ૩૦૫(એ) મુજબ ગુન્હો રજી. થયેલ છે.
(૭) આજથી આશરે પંદરેક દિવસ પહેલા પકડાયેલ આરોપીઓ ભરત ઉર્ફે પથુ મનુભાઈ વાઘેલા રહે.નવાણીયા,તા.વલ્લભીપુર તથા રણજીત ઉર્ફે રાજેશ ઉર્ફે બોડીયો રામજીભાઈ પરમાર રહે.પાલીતાણા તથા વરજાંગ નાનુભાઈ પરમાર રહે.શિહોર, જિ.ભાવનગરવાળાઓ મોટર સાયકલ લઇ બપોરના સમયે જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામે વાંકીયા રોડે બે બંધ મકાનમા દિવાલ કુદી રૂમના દરવાજાના તાળા/નકુશા તોડી રૂમની અંદર કબાટમા રાખેલ રોકડા આશરે પંદરેક હજારની ચોરી કરેલ હોવાનું જણાવેલ હોય જે અંગે ખરાઇ કરતા નાગેશ્રી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૪૦૨૫૦૦૩૧/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૩૧(૩), ૩૦૫(એ) મુજબ ગુન્હો રજી. થયેલ છે.
(૮) આજથી સવા એક વર્ષ પહેલા પકડાયેલ આરોપી ભરત ઉર્ફે પથડો મનુભાઈ વાઘેલા રહે.નવાણીયા તા.વલ્લભીપુર જિ.ભાવનગર વાળા તથા સહ આરોપી અજય ઉર્ફે બોડીયો જયંતિભાઈ રહે.તુરખા તા.ગઢડા જિ.બોટાદ વાળા બન્ને મોટર સાયકલ લઇને બાબરા તાલુકાના લાલકા ગામે ગયેલ અને ગામમાં બારોબાર એક સ્લેપ વાળા બંધ મકાનમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ, જે અંગે ખરાઈ કરતા બાબરા પો.સ્ટે. એ પાર્ટ.ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૮૨૩૦૪૨૩/૨૦૨૩ ઈ.પી.કો. કલમ ૩૮૦, ૪૫૪ મુજબનો ગુનો રજી. થયેલ છે. આ ગુનામાં અજય ઉર્ફે બોડીયો જયંતિભાઈ રહે.તુરખા વાળો પકડાયેલ ગયેલ છે. જયારે પકડાયેલ આરોપી ભરત ઉર્ફે પથુડો મનુભાઇ આ ગુનામાં નાસતો ફરતો હતો.
(૯) આજથી આશરે એક વર્ષ પહેલા પકડાયેલ આરોપી ભરત ઉર્ફે પથુડો મનુભાઈ વાઘેલા રહે.નવાણીયા તા.વલ્લભીપુર જિ.ભાવનગર તથા સહ આરોપી અજય ઉર્ફે બોડીયો જયંતિભાઇ રહે.તુરખા તા.ગઢડા જિ.બોટાદ વાળા બન્ને મોટર સાયકલ લઇને બાબરા તાલુકાના જીવાપર ગામે ગયેલ અને ગામના છેવાડે એક બંધ મકાનમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ, જે અંગે ખરાઇ કરતા બાબરા પો.સ્ટે. એ પાર્ટ.ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૮૨૪૦૦૩૫/૨૦૨૪ ઇ.પી.કો. કલમ ૩૮૦, ૪૫૪ મુજબનો ગુનો રજી. થયેલ છે. આ ગુનામાં અજય ઉર્ફે બોડીયો જયંતિભાઈ રહે.તુરખા વાળો પકડાયેલ ગયેલ છે. જયારે પકડાયેલ આરોપી ભરત ઉર્ફે પથુડો મનુભાઈ આ ગુનામાં નાસતો ફરતો હતો.
(૧૦) આજથી આશરે એક વર્ષ પહેલા પકડાયેલ આરોપી ભરત ઉર્ફે પથુડો મનુભાઇ વાઘેલા રહે.નવાણીયા તા.વલ્લભીપુર જિ.ભાવનગર તથા સહ આરોપી અજય ઉર્ફે બોડીયો જયંતિભાઈ રહે.તુરખા તા.ગઢડા જિ.બોટાદ વાળા બન્ને મોટર સાયકલ લઇને બાબરા તાલુકાના કરીયાણા ગામે ગયેલ અને બપોરના દોઢેક વાગ્યાના અરસામાં એક બંધ મકાનમાં પ્રવેશ કરી સોનાના દાગીના તથા રોકડ રકમની ચોરી કરેલ, જે અંગે ખરાઈ કરતા બાબરા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૮૨૪૦૦પપ/૨૦૨૪ ઇ.પી.કો. કલમ ૩૮૦,૪૫૪ મુજબનો ગુનો રજી. થયેલ છે. આ ગુનામાં અજય ઉર્ફે બોડીયો જયંતિભાઈ રહે.તુરખા વાળો પકડાયેલ ગયેલ છે. જયારે પકડાયેલ આરોપી ભરત ઉર્ફે પથુડો મનુભાઇ આ ગુનામાં નાસતો ફરતો હતો.
(૧૧) પકડાયેલ આરોપી ભરત ઉર્ફે પથુ મનુભાઇ વાઘેલા રહે.નવાણીયા, તા.વલ્લભીપુર વાળાને વિસાવદર પોલીસ સ્ટેશનના ચોરીના એક ગુનામાં નાસતો ફરતો હોવાનું જણાવતા હોય જે અંગે ખરાઇ કરતા વિસાવદર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૩૦૭૦૨૫૦૦૧૫ /૨૦૨૫ બી.એન.એસ. ૩૦૫, ૩૩૧(૩),૩૩૧(૪) મુજબનો ગુનો રજી. થયેલ છે.
(૧૨) આજથી આશરે સાડા સાતેક મહીના પહેલા પકડાયેલ આરોપી ભરત ઉર્ફે પથુ મનુભાઈ વાઘેલા, રહે.નવાણીયા તા.વલ્લભીપુર, જિ.ભાવનગર વાળાએ સાવરકુંડલા તાલુકાના ભેંકરા ગામે બપોરના સમયે એક બંધ મકાનના તાળા તોડી તેમાથી રોકડા રૂપીયા તથા ચાંદીના દાગીનાઓની ચોરી કરેલ હોવાનુ જણાવેલ છે.
(૧૩) આજથી આશરે સાડા પાંચેક મહીના પહેલા પકડાયેલ આરોપીઓ ભરત ઉર્ફે પથુ મનુભાઈ વાઘેલા, રહે.નવાણીયા તા.વલ્લભીપુર, જિ.ભાવનગર તથા વરજાંગ નાનુભાઈ પરમાર, રહે.શિહોર, જિ.ભાવનગર તથા રણજીત ઉર્ફે રાજેશ ઉર્ફે બોડીયો રામજીભાઈ પરમાર રહે.પાલીતાણા વાળાઓ હોન્ડા સાઇન મોટર સાયકલ લઇ જાફરાબાદ તાલુકાના કેરાળા ગામે બપોરના સમયે ગયેલ અને ત્યાં એક બંધ મકાને તાળા તોડી તેમાથી રોકડા રૂપિયાની ચોરી કરેલ હોવાનું જણાવેલ છે.
(૧૪) આજથી આશરે ત્રણેક મહીના પહેલા પકડાયેલ આરોપી ભરત ઉર્ફે પથુ મનુભાઈ વાઘેલા રહે.નવાણીયા, તા.વલ્લભીપુર તથા રણજીત ઉર્ફે રાજેશ ઉર્ફે બોડીયો રામજીભાઈ પરમાર રહે.પાલીતાણા તથા પકડવાનો બાકી આરોપી દિનેશ ધીરૂભાઈ વાઘેલા રહે.ગારીયાધાર વાળા ત્રણેયે મોટર સાયકલ લઇ જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામે બપોરના સમયે એક બંધ મકાને તાળા તોડી તેમાથી રોકડા રૂપિયાની ચોરી કરેલ હોવાનું જણાવેલ છે.
(૧૫) આજથી આશરે બે મહીના પહેલા પકડાયેલ આરોપીઓ ભરત ઉર્ફે પથુ મનુભાઈ વાઘેલા રહે.નવાણીયા, તા.વલ્લભીપુર તથા રણજીત ઉર્ફે રાજેશ ઉર્ફે બોડીયો રામજીભાઇ પરમાર રહે.પાલીતાણા તથા વરજાંગ નાનુભાઇ પરમાર, રહે.શિહોર, જિ.ભાવનગર વાળાઓ મોટર સાયકલ લઇ બપોરના સમયે દીવ એક બંધ મકાનના તાળા તોડી ચોરી કરેલ હોવાનું જણાવેલ છે.
(૧૬) આજથી આશરે દસેક દિવસ પહેલા પકડાયેલ આરોપી ભરત ઉર્ફે પથુ મનુભાઈ વાઘેલા તથા તેનો ભાઇ ભયલુ ઉર્ફે સંજુડો મનુભાઈ વાઘેલા રહે. બંન્ને નવાણીયા, તા.વલ્લભીપુર તથા વરજાંગ નાનુભાઈ પરમાર, રહે.શિહોર, જિ.ભાવનગર વાળાએ બોટાદ તાલુકાના તુરખા ગામે બપોરના સમયે એક મકાનમાંથી સોના/ચાંદીના દાગીનાઓની ચોરી કરેલ હોવાનુ જણાવેલ છે.
*પકડાયેલ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસઃ*-
*પકડાયેલ ઇસમો પૈકી આરોપી રણજીત ઉર્ફે રાજેશ ઉર્ફે બોડીયો રામજીભાઈ પરમાર રહે.પાલીતાણા વાળો નીચે મુજબના ગુનાઓમાં પકડાયેલ છે.*
(૧) તળાજા પો.સ્ટે. (જિ.ભાવનગર) ફ. ગુ.ર.નં.૫૨/૨૦૧૬, IPC કલમ ૪૫૪, ૩૮૦ મુજબ.
(૨) શિહોર પો.સ્ટે. (જિ.ભાવનગર) ફ. ગુ.ર.નં.૩૮/૨૦૧૭, IPC કલમ ૩૭૬, ૧૧૪ મુજબ.
(૩) શિહોર પો.સ્ટે. (જિ.ભાવનગર) ફ. ગુ.ર.નં. ૧૧૦/૨૦૧૮, IPC કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ.
(૪) પાલીતાણા ટાઉન પો.સ્ટે. (જિ.ભાવનગર) ફ. ગુ.ર.નં.૯૭/૨૦૧૮, IPC કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ.
(૫) પાલીતાણા ટાઉન પો.સ્ટે. (જિ.ભાવનગર) ફ.ગુ.ર.નં.૩/૨૦૧૯, IPC કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ.
(૬) બોટાદ પો.સ્ટે. (જિ.બોટાદ) ફ. ગુ.ર.નં.૧૫૬/૨૦૧૮, IPC કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ.
(૭) બોટાદ પો.સ્ટે. (જિ.બોટાદ) ફ. ગુ.ર.નં.૩/૨૦૧૮, IPC કલમ ૪૫૭, ૩૮૦ મુજબ.
(૮) ગારીયાધાર પો.સ્ટે. (જિ.ભાવનગર)ફ.ગુ.ર.નં.૪૬/૨૦૧૯, IPC કલમ ૪૦૧, ૩૪ મુજબ.
(૯) ભાડલા પો.સ્ટે. (જિ.રાજકોટ)ગુ.ર.નં.૧૧૨૧૩૦૦૫૨૨૦૨૧૭/૨૦૨૨, IPC કલમ ૪૫૪, ૩૮૦, ૧૧૪ મુજબ.
૧૦) ભાડલા પો.સ્ટે. (જિ.રાજકોટ) ગુ.ર.નં.૧૧૨૧૩૦૦૫૨૨૦૨૫૮/૨૦૨૨, IPC કલમ ૪૦૧, ૩૪ મુજબ.
( (૧૧) શિહોર પો.સ્ટે. (જિ.ભાવનગર)ગુ.ર.નં.૧૧૧૯૮૦૪૭૨૧૦૩૮૬/૨૦૨૧, IPC કલમ ૪૫૭, ૩૮૦ મુજબ.
(૧૨) સોનગઢ પો.સ્ટે. (જિ.ભાવનગર)ગુ.ર.નં.૧૧૧૯૮૦૪૮૨૧૦૨૮૬/૨૦૨૧, IPC કલમ ૩૯૪, ૩૯૭, ૪૫૦ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ.
(૧૩) પાળીયાદ પો.સ્ટે. (જિ.બોટાદ) ગુ.ર.નં.૧૧૧૯૦૦૦૫૨૧૦૧૮૮/૨૦૨૧, IPC કલમ ૪૫૪, ૩૮૦ મુજબ.
(૧૪) ગારીયાધાર પો.સ્ટે. (જિ.ભાવનગર) ગુ.૨.નં. ૧૧૧૯૮૦૧૯૨૦૦૭૩૨/૨૦૨૦, IPC કલમ ૪૫૪, ૩૮૦, ११४
(૧૫) પાળીયાદ પો.સ્ટે. (જિ.બોટાદ)ગુ.ર.નં.૧૧૧૯૦૦૦૫૨૧૦૦૬૦/૨૦૨૧, IPC કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦
(૧૬) જેસર પો.સ્ટે.(જિ.ભાવનગર) ગુ.ર.નં.૧૧૧૯૮૦૨૫૨૦૦૫૧૭/૨૦૨૦, IPC કલમ ૪૫૪, ૩૮૦ મુજબ.
(૧૭) પાલીતાણા ટાઉન પો.સ્ટે.(જિ.ભાવનગર)ગુ.ર.નં.૧૧૧૯૮૦૪૨૨૦૦૯૮૧/૨૦૨)ગુ.ર.નં.૧૧૧૯૮૦૪૨૨૦૦૯૮૧/૨૦૨૦, IPC કલમ ૪૫૪, ૩૮૦
(૧૮) થાનગઢપો.સ્ટે.જિ.સુરેન્દ્રનગર) ગુ.ર.નં.૧૧૨૧૧૦૫૦૨૩૦૧૮૬/૨૦૨૩, IPC કલમ ૪૫૪, ૩૮૦, ૪૧૧, ૧૧૪ મુજબ.
(૧૯) મુળી પો.સ્ટે. (જિ.સુરેન્દ્રનગર) ગુ.ર.નં.૧૧૨૧૧૦૩૫૨૨૦૩૦૨/૨૦૨૨, IPC કલમ ૪૫૪, ૩૮૦, ૧૧૪
(૨૦) થાનગઢ પો.સ્ટે. (જિ.સુરેન્દ્રનગર)ગુ.ર.નં.૧૧૨૧૧૦૫૦૨૨૦૩૭૧/૨૦૨૨, IPC કલમ ૪૫૪, ૩૮૦, ૪૧૧, ૧૧૪ મુજબ.
(૨૧) થાનગઢપો.સ્ટે.જિ.સુરેન્દ્રનગર) ગુ.ર.નં.૧૧૨૧૧૦૫૦૨૨૦૩૭૬/૨૦૨૨, IPC કલમ ૪૫૪, ૩૮૦, ૪૧૧, ૧૧૪ મુજબ.
(૨૨) થાનગઢપો.સ્ટે.જિ.સુરેન્દ્રનગર) ગુ.ર.નં.૧૧૨૧૧૦૫૦૨૩૦૦૨૭/૨૦૨૩, IPC કલમ ૪૫૪, ૩૮૦, ૪૧૧, ૧૧૪ મુજબ.
(૨૩) થાનગઢપો.સ્ટે.જિ.સુરેન્દ્રનગર) ગુ.ર.નં.૧૧૨૧૧૦૫૦૨૩૦૩૪૩/૨૦૨૩, IPC કલમ ૪૦૧, ૩૪ મુજબ.
(૨૪)પંચ.એડીવી.પો.સ્ટે.જિ.જામનગર)ગુ.ર.નં.૧૧૨૦૨૦૪૫૨૩૦૮૦૮/૨૦૨૩, IPC કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ.
(૨૫) પંચ એ ડીવી. પો.સ્ટે. (જિ.જામનગર) ગુ.ર.નં, ૧૧૨૦૨૦૪૫૨૩૦૮૨૪/૨૦૨૩, IPC કલમ ૪૫૪, ૩૮૦
( ૨૬) કાલાવડ રૂરલ પો.સ્ટે. (જિ.જામનગર)ગુ.ર.નં.૧૧૨૦૨૦૫૬૨૩૦૮૦૫/૨૦૨૩, IPC કલમ ૪૫૪, ૩૮૦
(૨૭) ભાણવડ પો.સ્ટે. (જિ.દેવભુમી દ્રારકા)ગુ.ર.નં.૧૧૧૮૫૦૦૧૨૩૧૧૦૦/૨૦૨૩, IPC કલમ ૪૫૪, ૩૮૦
(૨૮) લાલપુર પો.સ્ટે.જિ.જામનગર) ગુ.ર.નં.૧૧૨૦૨૦૩૬૨૩૦૬૧૯/૨૦૨૩, IPC કલમ ૪૫૪, ૩૮૦ મુજબ.
(૨૯) ભાણવડ પો.સ્ટે. (જિ.દેવભુમી દ્રારકા)ગુ.૨.નં.૧૧૧૮૫૦૦૧૨૪૦૧૦૭/૨૦૨૪, ઇ.પી.કો. કલમ ૪૦૧,
૧૨૦બી, ૩૪ મુજબ
*પકડાયેલ ઇસમો પૈકી આરોપી ભરત ઉર્ફે પથુ મનુભાઈ વાઘેલા, રહે.નવાણીયા, તા.વલ્લભીપુર, જિ.ભાવનગર વાળો નીચે મુજબના ગુનામાં પકડાયેલ છે*.
(૧) ભાડલા પો.સ્ટે. (જિ.રાજકોટ) ગુ.ર.નં.૧૧૨૧૩૦૦૫૨૨૦૨૫૮/૨૦૨૨, IPC કલમ ૪૦૧, ૩૪ મુજબ.
(૨) બોટાદ પો.સ્ટે. (જિ.બોટાદ) ગુ.ર.નં.૧૧૧૯૦૦૦૨૨૩૦૬૪૫/૨૦૨૩, IPC કલમ ૪૫૭, ૩૮૦ મુજબ.
(૩)વલ્લભીપુર.પો.સ્ટે.જિ.ભાવનગર ગુ.ર.નં.૧૧૧૯૮૦૬૫૨૩૦૩૦૬/૨૦૨૩, IPC કલમ ૪૫૪, ૩૮૦, ૧૧૪
(૪)વલ્લભીપુર.પો.સ્ટે.જિ.ભાવનગર ગુ.ર.નં.૧૧૧૯૮૦૬૫૨૩૦૨૮૯/૨૦૨૩, IPC કલમ ૪૫૪, ૩૮૦, ૪૧૧, ૧૧૪ મુજબ.
(૫) ભાડલા પો.સ્ટે. (જિ.રાજકોટ)ગુ.ર.નં.૧૧૨૧૩૦૦૫૨૨૦૨૧૭/૨૦૨૨, IPC કલમ ૪૫૪, ૩૮૦, ૧૧૪ મુજબ.
( ૬) બોટાદ પો.સ્ટે. (જિ.બોટાદ) ગુ.ર.નં.૧૧૧૯૦૦૦૨૨૩૦૯૬૫/૨૦૨૩, IPC કલમ ૪૫૪, ૩૮૦ મુજબ.
(૭) ઉના પો.સ્ટે. (જિ.ગીર સોમનાથ) ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૮૨૩૧૨૬૦/૨૦૨૩, IPC કલમ ૪૫૪, ૩૮૦ મુજબ.
(૮)ગોંડલતાલુકાપો.સ્ટે.જિ.રાજકોટ) ગુ.ર.નં.૧૧૨૧૩૦૧૬૨૪૦૭૪૭/૨૦૨૪, BNS કલમ ૩૦૫(એ), ૩૩૧(૧) મુજબ.
*પકડાયેલ ઇસમો પૈકી આરોપી વરજાંગ નાનુભાઈ પરમાર, રહે.શિહોર, તા.શિહોર, જિ.ભાવનગર વાળો નીચે મુજબના ગુનામાં પકડાયેલ છે*.
(૧) શિહોર પો.સ્ટે. (જિ.ભાવનગર) સે.ગુ.ર.નં.૧૦૭/૨૦૧૬, G.P. Act કલમ ૧૨૨સી મુજબ.
(૨) શિહોર પો.સ્ટે. (જિ.ભાવનગર) સે.ગુ.ર.નં.૧૭૯/૨૦૧૮, જુગાર ધારા કલમ ૧૨ મુજબ.
(૩) શિહોર પો.સ્ટે. (જિ.ભાવનગર) સે.ગુ.ર.નં.૧૪૯/૨૦૧૯, જુગાર ધારા કલમ ૧૨ મુજબ.
(૪) શિહોર પો.સ્ટે. (જિ.ભાવનગર) ગુ.ર.નં.૧૧૧૯૮૪૭૨૦૦૭૮૬ / ૨૦૨૦, જુગાર ધારા કલમ ૧૨ મુજબ.
*આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ? સંજય ખરાત નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી.પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઈ.સુ.કે.એમ.પરમાર તથા પો.સ.ઇ.એસ.આર. ગોહિલ તથા પો.સ.ઈ.એમ.બી.ગોહિલ તથા એ.એસ.આઈ.બહાદુરભાઇ વાળા, યુવરાજસિંહ રાઠોડ,જાવેદભાઇ ચૌહાણ,અજયભાઈ સોલંકી, ઘનશ્યામભાઈ મકવાણા તથા હેડ કોન્સ.લીલેશભાઈ બારીયા, સુરેશભાઈ મેર,રાહુલભાઈ ઢાપા, તુષારભાઈ પાંચાણી તથા યુવરાજસિંહ વાળા, ઉદયભાઈ મેણીયા,રમેશભાઈ સીસરા દ્વારા કરવામાં આવેલ છે.*
રિપોર્ટ ભાવેશ વાઘેલા અમરેલી