ટીંબડી (પ્રાચી) ગામે રહેતા અને ખેતી કામ કરી ગુજરાન ચલાવતા વિજયભાઈ ગોવિંદભાઈ વાળા ના પુત્ર દીપ કુમાર વિજય ભાઈ વાળા નું ગુજરાત ની સૌથી મોટી ટેનિસ ક્રિકેટ લીગ જીસીએલ (GCL) મા રાજકોટ રોયલ્સ દ્વારા પસંદગી કરવામાં આવતા દીપભાઈ ના પરિવાર તેમજ સમસ્ત ટીંબડી ગામ વતી ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી
હાર્દિક કાનાબાર પ્રાચી

