Gujarat

ધામળેજ મુકામે અંબુજા ફાઉન્ડેશન દ્વારા તાલીમાર્થીઓને કીટ અને સર્ટિફિકેટ અપાયા

અંબુજા ફાઉન્ડેશન કૌશલ્ય અને ઉધમિતાં વિકાસ સંસ્થા ના માધ્યમ થી ધામળેજ ગામ અને આજુબાજુના ગામ સહિતના નાનો ઉદ્યોગ ચલાવતા કુલ 20 તાલીમાર્થીઓને ધામળેજ ગામ ખાતે સમાજની વંડીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં એમ.એસ.એમ.ઈ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ અને સ્કીલ ઇન્ડિયા નું સર્ટિફિકેટ અને કીટ કીટ વિતરણ કાર્યક્રમ.

આ કાર્યક્રમ માં સૂત્રાપાડા બી.આર.બખથારિય.તાલુકા વિકાસ અધિકારી.એમ.જી.પટેલ સૂત્રાપાડા પી.આઈ.ધામળેજ એસ.બી.આઈ બેન્ક મેનેજર.ભરત વંશ.ખારવા સમાજ ના પટેલ રતિલાલ તેમજ માજી તાલુકા સદસ્ય શામજીભાઈ વંશ અંબુજા ફાઉન્ડેશન કૌશલ્ય અને ઉધમિતા વિકાસ સંસ્થા ના સિનિયર એજ્યુકેટીવ મોબિલાઇઝર દિલીપભાઈ વાઢેર તેમજ સેડી સ્ટાફ તેમજ આગેવાનોબહોળી સંખ્યામાં તાલીમાર્થી અધિકારી તેમજ અંબુજા ફાઉન્ડેશન કૌશલ્ય અને ઉદ્મીતા વિકાસ સંસ્થા નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો

રિપોર્ટર પરેશ લશ્કરી