Gujarat

માળીયાહાટીના તાલુકાના.નું કુકસવાડા ગામે મા ગૌશાળા હોસ્પિટલમાં મકરસંક્રાંતિના પાવનપર્વ નિમિત્તે ત્રિવીધ કાર્યક્રમનું આયોજન

મા ગૌશાળા હોસ્પિટલમાં મકરસંક્રાંતિના પાવનપર્વ નિમિત્તે ત્રિવીધ કાર્યક્રમનું આયોજન. રાખવામાં આવ્યું રાખવામાં આવ્યું હતું બીમાર ગાયોના સ્વાસ્થ્ય માટે તથા મોક્ષ પામતી ગાયો ના મોક્ષાથે 21 કુંડી ગાયત્રી યજ્ઞ 108 રાંદલ માતાજી ના લોટા તથા રક્તદાન કેમ્પ રાખેલ હતો અને 800 કરતાં વધારે બહેનો અને બાળાઓ નું પૂજન કરવામાં આવ્યું હતું  તથા ગાયોને લાડવા ખવડાવવામાં આવ્યા હતા તેમજ ગાયનું પૂજન પણ કરવામાં આવ્યું હતું તથા આ ધર્મ કાર્યની સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરેલું હતું તથા આતકે આસપાસના ધર્મ પ્રેમી તથા લોકો તથાઆસપાસના ગૌ ભક્તો તેમજ સંખ્યા લોકો આ તકે પવિત્ર દિવસે શુભ અવસર પુણ્યાનુ ભાથુ બાંધવા માટે પટાંગણ માં ઉપસ્થિત રહ્યા હતા જેમાં બધા ઉત્સાહભેર ભાગ લીધો હતો રક્તદાન કેમ્પમાં રક્ત દાતાઓએ રક્ત આપ્યું હતું આયોજકોએ વર્ષ દરમિયાન દાન આપતા તમામ દાતાઓનો આભાર માન્યો હતો.રિપોર્ટર વિમલ રાય કુંડલીયા.
રિપોર્ટર વિમલ રાય કુંડલીય