Gujarat

“વંદે માતરમ્”

રાષ્ટ્રીયગીત “વંદે માતરમ્” ની ૧૫૦ મી વર્ષગાંઠ નિમિતે ઐતિહાસિક રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે આજરોજ જામનગરના ડીસ્ટ્રીક કોપરેટીવ બેંકના ચેરમેન જીતુભાઈ લાલ અને કર્મચારીઓસાથે સામૂહિક “વંદે માતરમ્” ગીતનુ ગાન કર્યું.ચાલો આપડે સૌ સાથે મળીને રાષ્ટ્રીય ગીતને એક સાથે એક સ્વરમાં ગુંજાયમાન કરીએ.

#VandeMataram150