Gujarat

બોડેલીના જબુગામ ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગંદી છોડ નો કાર્યક્રમ યોજાયો સાથે સાથે ઘરે ઘરે અને દુકાને દુકાને  સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી 

કોંગ્રેસ કમિટી દ્વારા વોટ ચોર ગંદી છોડ નો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે અને સમગ્ર દેશભરમાં અને ગુજરાતના ગામડે ગામડે ને બૂત લેવલે સુધી ચાલી રહ્યો છે તો એ ભાગરૂપે આજે છોટાઉદેપુર કોંગ્રેસ પ્રમુખ  શશીકાંત રાઠવા છોટાઉદેપુર કોંગ્રેસ પ્રમુખ  સાથે  માઈનોરીટી પ્રમુખ અમજદભાઈ પઠાણ મોનાબેન મન્સૂરી  તાલુકા પ્રમુખ  નટુભાઈ બારીયા અને ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા  અને ગ્રામજનો ભાઈઓ  સાથે મળી આજે બોડેલી ખાતે જિલ્લા પંચાયતમાં આવતું જબુગામ ખાતે વોટ ચોર ગંદી છોડ નો કાર્યક્રમ નો પ્રોગ્રામ યોજાયો જેમાં કોંગ્રેસના પ્રમુખ અને કાર્યકરો દ્વારા ઘરે ઘરે જઈને સહી ઝુંબેશ હાથ ધરાઈ હતી બોડેલીના જબુગામ ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગંદી છોડ નો કાર્યક્રમ યોજાયો સાથે સાથે ઘરે ઘરે અને દુકાને દુકાને  સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર