Gujarat

સાવરકુંડલા તાલુકાના મેરીયાણા ગામે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી

સાવરકુંડલા તાલુકાના મેરીયાણા ગામે ગ્રામ પંચાયત કચેરી ખાતે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી જેમાં તલાટી મંત્રી તેમજ સરપંચ હિતેશભાઈ  તેમજ ગામની મહિલાઓ અને આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં મહિલા સશક્તિકરણ વિશે માહિતગાર કર્યા એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું
બિપીન પાંધી સાવરકુંડલા