BMC ચૂંટણી ૨૦૨૬: કોંગ્રેસે ૮૭ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ સોમવારે આગામી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી માટે ૮૭ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી. BMC સહિત મહારાષ્ટ્રમાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણી માટે મતદાન ૧૫ જાન્યુઆરીએ થશે. પરિણામ ૧૬ જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે.
BMC ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી:-
વોર્ડ ૨૨૧ – પૃથ્વીરાજ ઘેવરચંદ જૈન
વોર્ડ ૨૨૪ – રુખસાના નૂરલામીન પારક
વોર્ડ ૨૧૩ – નસીમા જાયદ જુનેજા
વોર્ડ ૨૨૦ – સોનલ મહેશ પરમાર
વોર્ડ ૨૧૪ – મહેશ શાંતારામ ગવાલી
વોર્ડ ૨૧૫ – ભાવના ધીરજ કોલી
વોર્ડ ૨૧૭ – રવિકાંત બાયકર
વોર્ડ ૨૧૮ – રેખા રવિન્દ્ર ઠાકુર
વોર્ડ ૨૦૮ – સતીશ શિવાજી ખાંડગે
વોર્ડ ૨૦૯ – રાફિયા અબ્દુલ રશીદ દામુદી
વોર્ડ ૨૧૦ – અનિલ તુકારામ વાજે
વોર્ડ ૨૧૨ – નાઝિયા અશફાક સિદ્દીકી
વોર્ડ ૨૦૪ – નરેન્દ્ર રાજારામ અવદૂથ
વોર્ડ ૨૧૯ – અનુરાધા વિકી કશેલકર
વોર્ડ ૫૯ – જયેશ રામદાસ સંધે
વોર્ડ ૬૧ – દિવ્યા અવનીશ સિંહ
વોર્ડ ૬૨ – સૈફ અહદ ખાન
વોર્ડ ૬૩ – પ્રિયંકા ગણપત સાનપ
વોર્ડ ૬૪ – હુદા આદમ શેખ ખાન
વોર્ડ ૬૬ – મેહર મોહસીન હૈદર
વોર્ડ ૬૯ – વિનોદ નારાયણ ખજાને
વોર્ડ ૭૧ – રાધા શ્રીકાંત યાદવ
વોર્ડ ૮૧ – કવિતા રાયસાહેબ સરોજ
વોર્ડ ૭૭ – મોનિકા વાડેકર
વોર્ડ ૪૩ – સુદર્શન ફુલચંદ સોની
વોર્ડ ૫૦ – સમીર બાલારામ મુંગેકર
વોર્ડ ૫૧ – રેખા દિલીપ સિંહ
વોર્ડ ૫૫ – ચેતન એચ. ભટ્ટ
વોર્ડ ૫૭ – ગૌરવ અરુણ રાણે
વોર્ડ ૭૪ – સમિતા નીતિન સાવંત
વોર્ડ ૧૬૮ – વસીમ સિદ્દીક
વોર્ડ ૧૭૦ – રેશ્મા તબરેઝ મોમીન
વોર્ડ ૧૭૧ – સંતોષ જાધવ
વોર્ડ ૧૬૫ – મોહમ્મદ. અશરફ આઝમી
વોર્ડ ૧૬૭ – સામન અરશદ આઝામી
વોર્ડ ૭૦ – ભૂપેન્દ્ર રમેશ શિંગારે
વોર્ડ ૧૫૬ – સવિતા શરદ પવાર
વોર્ડ ૧૦૨ – રહેબર (રાજા) સિરાજ ખાન
વોર્ડ ૯૦ – ટ્યૂલિપ મિરાન્ડા
વોર્ડ ૧૭૮ – રઘુનાથ થવાઈ
વોર્ડ ૧૮૩ – આશા દીપક કાલે
વોર્ડ ૧૮૪ – સાજીદા બી બબ્બુ ખાન
વોર્ડ ૧૮૯ – વૈશાલી રાજેશ વાઘમારે
વોર્ડ ૧૭૫ – લલિતા કચરૂ યાદવ
વોર્ડ ૧૭૯ – આયશા સુફીયાન વનુ
વોર્ડ ૧૫૦ – વૈશાલી અજીત શેડકર
વોર્ડ ૧૫૨ – શશિકાંત બંસોડડે
વોર્ડ ૧૯૨ – દીપક ભીખાજી વાઘમારે
વોર્ડ ૧૪૪ – સચિન બબન મોહિતે
વોર્ડ ૧૪૮ – રાજેન્દ્ર જગન્નાથ માહુલકર
વોર્ડ ૧૫૪ – મુરલીકુમાર ચેલપ્પન પિલ્લઈ
વોર્ડ ૧૦૫ – શુભાંગી વૈટી
વોર્ડ ૧૧૦ – આશા સુરેશ કોપરકર
વોર્ડ નંબર ૧૩૦ – હરીશ કરકેરા
વોર્ડ નંબર ૧૩૧ – સ્મિતા ખાટુ
વોર્ડ નંબર ૧૩૪ – બેનઝીર ઈરફાન દિવેટે
વોર્ડ નંબર ૧૩૫ – વસંત નામદેવ કુંભાર
વોર્ડ નંબર ૧૩૬ – સાહેબે આલમ અબ્દુલ કયુમ સાવંત
વોર્ડ નંબર ૧૩૮ – સુફીયાન નિયાઝ વનુ
વોર્ડ નંબર ૧૪૦ – પ્રજ્યોતિ હંડોર
વોર્ડ નંબર ૧૪૨ – ભારતી ધાયગુડે
વોર્ડ નંબર ૧૦૪ – હેમંત અરુણ બાપટ
વોર્ડ નંબર ૧૧૬ – સંગીતા પ્રીતમ તુલસકર
વોર્ડ નંબર ૧૩૭ – નિજામુદ્દીન રાયન
વોર્ડ નંબર ૩૨ – સિરીના ઝીકો કિન્ની
વોર્ડ નંબર ૩૩ – કુમરજહાં મોહમ્મદ. મોઈન સિદ્દીક
વોર્ડ નંબર ૩૪ – હૈદર અસલમ શેખ
વોર્ડ નંબર ૩૫ – પરાગ શાહ
વોર્ડ નંબર ૪૭ – પરમિન્દર સિંહ ભમરા
વોર્ડ નંબર ૪૮ – રફીક ઈલિયાસ શેખ
વોર્ડ નંબર ૪૯ – સંગીતા કોલી
વોર્ડ નંબર ૦૪ – રાહુલ વિશ્વકર્મા
વોર્ડ નંબર ૦૫ – નરેન્દ્રકુમાર શર્મા
વોર્ડ નંબર ૨૬ – સુરેશચંદ્ર રાજહંસ
વોર્ડ નંબર ૦૧ – શીતલ મ્હાત્રે
વોર્ડ નંબર ૦૭ – આશિષ ફનાર્ન્ડિસ
વોર્ડ નંબર ૧૦ – અવિનાશ સાંખે
વોર્ડ નંબર ૧૭ – સંગીતા કદમ
વોર્ડ નંબર ૧૮ – નીલમ મ્હાત્રે
વોર્ડ નંબર ૨૦ – મસ્તાન ઈસ્તિયાક ખાન
વોર્ડ નંબર ૨૨ – પ્રદીપ કોઠારી
વોર્ડ નંબર ૨૩ – રાજેન્દ્રપ્રતાપ પાંડે
વોર્ડ નંબર ૨૮ – અજંતા યાદવ
વોર્ડ નં. ૨૯ – દેવકુમાર કનોજિયા
વોર્ડ નં. ૩૬ – સંજય નાગ્રેચા
વોર્ડ નં. ૪૪ – મંજુ કુંદન યાદવ
વોર્ડ નં. ૪૫ – રમેશ ભરત યાદવ
કોંગ્રેસ, પ્રકાશ આંબેડકરના ફમ્છ ગઠબંધન પર મહોર મારી
કોંગ્રેસ અને પ્રકાશ આંબેડકરના VANCHIT BUJAN AGHADI (VBA) એ રવિવારે જાહેરાત કરી હતી કે તેઓ ગઠબંધન પર મહોર મારી ચૂક્યા છે અને બેઠક વહેંચણી કરારને અંતિમ સ્વરૂપ આપી રહ્યા છે. બંને પક્ષોના ટોચના નેતાઓ વચ્ચે અનેક રાઉન્ડની ચર્ચાઓ અને બેઠકો બાદ આ વિકાસ થયો છે.
BMC ની ૨૨૭ બેઠકોમાંથી, કોંગ્રેસ ૧૬૫ બેઠકો પર તેના ઉમેદવારો ઉભા રાખશે. બીજી તરફ, ફછમ્છ ૬૨ બેઠકો પર ચૂંટણી લડશે. કોંગ્રેસ મહા વિકાસ આઘાડી નો એક ભાગ છે, જેમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના-ેંમ્ અને શરદ પવારના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ના જૂથનો પણ સમાવેશ થાય છે.
બીએમસી ચૂંટણી માટે, શિવસેના-યુબીટીએ રાજ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) સાથે જાેડાણ કર્યું છે, જેની કોંગ્રેસ વારંવાર ટીકા કરે છે.
પાર્ટીએ કહ્યું છે કે તે બધી ‘વિભાજનકારી‘ અને ‘સાંપ્રદાયિક‘ શક્તિઓનો વિરોધ કરે છે, તેથી જ તે શિવસેના-યુબીટીના મનસે સાથે જાેડાણનો વિરોધ કરી રહી છે. અગાઉ, પાર્ટીએ કહ્યું હતું કે તે બીએમસી ચૂંટણી એકલા લડશે, પરંતુ બાદમાં અહેવાલો બહાર આવ્યા કે કોંગ્રેસ પ્રકાશ આંબેડકરની પાર્ટી સાથે જાેડાણ કરવાનું વિચારી રહી છે.

