પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્રપતિ શિવાજી મહારાજને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
શ્રી મોદીએ x પર લખ્યું;
“હું છત્રપતિ શિવાજી મહારાજને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
તેમના બહાદુરી અને સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વએ સ્વરાજ્યનો પાયો નાખ્યો, પેઢીઓને હિંમત અને ન્યાયના મૂલ્યોને જાળવી રાખવા પ્રેરણા આપી. તેઓ આપણને એક મજબૂત, આર્ત્મનિભર અને સમૃદ્ધ ભારત બનાવવા માટે પ્રેરણા આપે છે.”

