National

યુનિયન પબ્લિક સર્વિસ કમિશને ડિસેમ્બર, ૨૦૨૪ મહિના માટે ભરતીના પરિણામો જાહેર કર્યા

ડિસેમ્બર, ૨૦૨૪ દરમિયાન યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા નીચે મુજબની ભરતીનાં પરિણામોને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ભલામણ કરાયેલા ઉમેદવારોને વ્યક્તિગત રૂપે પોસ્ટ દ્વારા જાણ કરવામાં આવી છે. અન્ય ઉમેદવારોની અરજીઓ પર યોગ્ય રીતે વિચારણા કરવામાં આવી હતી, પરંતુ અફસોસ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે તેમને ઇન્ટરવ્યુ માટે બોલાવવા / આ પદ માટે ભલામણ કરવી શક્ય નથી.