ઓલપાડ તાલુકાના સાયણ ગામે કરિયાણા દુકાનની આડમાં છૂટકમાં ગાંજાનું વેચાણ થતું હોવા સાથે જે દુકાનદારને ગાંજનો મોટો જથ્થો ડિલિવરી ડિલિવરી થવાના સમયે ઓલપાડ પોલીસે રેડ કરી બે આરોપીને ગાંજાના જથ્થા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસની રેડ થતા પકડાયેલા આરોપી એ પોલીસને ડરાવવા પોતે ગળે છરી ફેરવી પણ નાટક કામ ન લાગ્યું.સાયણ ગામે સાયણ સુગર રોડ પર ઘોડાના તબેલા સામે આવેલ મિશ્રા કરિયાણા સ્ટોર નામની દુકાનમાં લાલજી મિશ્રા નામનો ઇસમ કરિયાણાની દુકાનની
સાયણમાં પોલીસે રેડ કરી ત્યારે ગાંજા વેચાણ કરતો આરોપી લાલજી મિશ્રાએ પોલીસને બાનમાં લેવા પોતાના ગળાના ડાબા ભાગે છરી ફેરવતા સમાન્ય ઈજા થઇ હતી, જો કે પોલીસ ની સતર્કતા એ તેનું કંઇ ન ચાલ્યું. આરોપીની ધરપકડ બાદ સરકારી હોસ્પિટલમાં સારવાર પણ કરવામાં આવી છે. > સી.આર.જાદવ પી.આઈ ઓલપાડ

