Gujarat

રાજકોટમાં ‘વન સ્ટોપ ઇમિગ્રેશન સોલ્યુશન’નું પ્રભાવશાળી પ્રારંભ — વિદેશ જવા ઇચ્છુકો માટે વિશ્વસનીય માર્ગદર્શન કેન્દ્ર

રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર, શીતલ પાર્ક પાસે આવેલ 709, ધ સ્પાયર ખાતે *‘વન સ્ટોપ ઇમિગ્રેશન સોલ્યુશન’*નું પ્રારંભ કરવામાં આવ્યું છે. માલિક હેતલ રાવલ અને મીનલબા સોલંકીના માર્ગદર્શન હેઠળ આ સંસ્થા વિદેશ જવા ઇચ્છુકો માટે એક વિશ્વસનીય અને પારદર્શક પ્લેટફોર્મ તરીકે ઉભરી રહી છે.

આ સંસ્થામાં યુકે, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ન્યુઝીલેન્ડ માટે રેસિડેન્ટ વિઝા સેવા ઉપલબ્ધ છે. ઉપરાંત વર્ક પરમિટ, વિદ્યાર્થી વિઝા અને નિષ્ણાત માર્ગદર્શન પણ આપવામાં આવે છે.

વિદેશી ભાષા પરીક્ષાની તૈયારી માટે IELTS, TOEFL અને CELPIP જેવી આંતરરાષ્ટ્રીય લેવલની કોચિંગ પણ અહીં ઉપલબ્ધ છે, જેથી વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સને એક જ સ્થળે સંપૂર્ણ સહાય મળે.

રાજકોટના નાગરિકો માટે હવે વિદેશી સપનાઓને સાકાર કરવા ‘વન સ્ટોપ ઇમિગ્રેશન સોલ્યુશન’ એક સશક્ત અને વિશ્વસનીય વિકલ્પ બની રહ્યું છે.