Gujarat

કીમતી અને બિનલોહ ધાતુઓ, એનર્જી, કૃષિ કોમોડિટીઝના વાયદામાં સાર્વત્રિક નરમાઈ

પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.5,966 કરોડ અને ઓપ્શન્સમાં
રૂ.14,419 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.18 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 2,58,375 સોદાઓમાં કુલ રૂ.20,403.66 કરોડનું ટર્નઓવર
નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.5,965.84 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો
રૂ.14419.59 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 47,695 સોદાઓમાં રૂ.3,667.72 કરોડનાં
કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ
રૂ.61,270ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,400 અને નીચામાં રૂ.61,173 ના મથાળે અથડાઈ, પ્રથમ
સત્ર સુધીમાં રૂ.155 ઘટી રૂ.61,264ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.100 ઘટી
રૂ.49,006 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.4 ઘટી રૂ.6,150ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન
વાયદો 10 ગ્રામદીઠ રૂ.147 ઘટી રૂ.61,212ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.77,374ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.77,627 અને નીચામાં રૂ.77,061 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.308 ઘટી
રૂ.77,148 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.262 ઘટી રૂ.76,969 અને ચાંદી-માઈક્રો જૂન
કોન્ટ્રેક્ટ રૂ.253 ઘટી રૂ.76,966 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 8,663 સોદાઓમાં રૂ.,984.51 કરોડના વેપાર થયા હતા. તાંબુ
મે વાયદો રૂ.751.05ના ભાવે ખૂલી, રૂ.5.50 ઘટી રૂ.746.20 જ્યારે એલ્યુમિનિયમ મે કોન્ટ્રેક્ટ રૂ.1.60 ઘટી
રૂ.207.95 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.0.15 ઘટી રૂ.185ના ભાવ થયા હતા. જસત મે કોન્ટ્રેક્ટ રૂ.2.60 ઘટી રૂ.236ના
ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની મે વાયદો 1 કિલોદીઠ રૂ.1.55 ઘટી રૂ.208.20 સીસુ-મિની
મે કોન્ટ્રેક્ટ રૂ.0.05 ઘટી રૂ.184.60 જસત-મિની મે વાયદો રૂ.2.40 ઘટી રૂ.236.05 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 36,348 સોદાઓમાં રૂ.1,304.44 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ
તેલ મે વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,016ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,036 અને
નીચામાં રૂ.5,958 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.47 ઘટી રૂ.5,992 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-
મિની મે વાયદો રૂ.44 ઘટી રૂ.5,994 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.185ના
ભાવે ખૂલી, રૂ.3.70 ઘટી રૂ.183.50 અને નેચરલ ગેસ-મિની મે વાયદો 3.5 ઘટી 183.7 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.9.17 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી જૂન વાયદો
સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.62,300ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,500 અને નીચામાં
રૂ.62,160 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.20 ઘટી રૂ.62,240ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ મે
કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.5.20 ઘટી રૂ.959.30 બોલાયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,831.92 કરોડનાં
2,989.380 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.1,835.80 કરોડનાં 237.494 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.668.04 કરોડનાં 11,13,980 બેરલ તથા નેચરલ
ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.636.40 કરોડનાં 3,43,00,500 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં.
બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.125.42 કરોડનાં 6,020 ટન સીસુ
અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.26.71 કરોડનાં 1,447 ટન તાંબાના વાયદાઓમાં રૂ.577 કરોડનાં 7,718 ટન અને
જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.255.38 કરોડનાં 10,785 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં
કોટન ખાંડી વાયદામાં રૂ.6.88 કરોડનાં 1,104 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.2.29 કરોડનાં 23.76 ટનનાં કામકાજ
થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 22,353.382 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 939.097 ટન, તાંબાના વાયદાઓમાં 14,795.000 ટન, એલ્યુમિનિયમ અને
એલ્યુમિનિયમ-મિનીમાં 21,398 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 2,586 ટન તથા જસત અને જસત-મિનીમાં
24,027 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 16,21,070 બેરલ તથા નેચરલ ગેસ
અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 5,93,04,500 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં
15,984 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 277.92 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.18.23 કરોડનાં 218 લોટનાં કામકાજ
થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 729 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ મે વાયદો 16,722 પોઈન્ટ
ખૂલી, ઉપરમાં 16,748 અને નીચામાં 16,700 બોલાઈ, 48 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 31 પોઈન્ટ ઘટી 16,712
પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.14419.59 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1360.91 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.175.2 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના
કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.11768.37 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1114.92 કરોડનાં
કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.240.14 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ મે રૂ.6,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.135.90ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.152 અને નીચામાં રૂ.114.60
ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.21.60 ઘટી રૂ.130.60 થયો હતો, જ્યારે નેચરલ ગેસ મે રૂ.190 સ્ટ્રાઈક
પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.7.25 ખૂલી, ઉપરમાં રૂ.7.50 અને નીચામાં રૂ.6.40
રહી, અંતે રૂ.1.20 ઘટી રૂ.6.70 થયો હતો.
સોનું મે રૂ.63,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.190ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન
ઉપરમાં રૂ.190 અને નીચામાં રૂ.155ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.26 ઘટી રૂ.176.50 થયો હતો,
જ્યારે સોનું-મિની મે રૂ.61,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.716.50 ખૂલી, ઊપરમાં
રૂ.793 અને નીચામાં રૂ.685 રહી, અંતે રૂ.52 ઘટી રૂ.773.50 થયો હતો.
ચાંદી જૂન રૂ.78,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2,199ના ભાવે ખૂલી, રૂ.140.50
ઘટી રૂ.2,137 થયો હતો, જ્યારે ચાંદી-મિની જૂન રૂ.77,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.2,200ના
ભાવે ખૂલી, રૂ.121.50 ઘટી રૂ.2,346 થયો હતો. તાંબુ મે રૂ.740 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
કિલોદીઠ રૂ.5.57 ઘટી રૂ.15.76 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોન્ટ્રેક્ટ થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ મે રૂ.6,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.120.20ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.154 અને નીચામાં રૂ.115.50 ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.21.70 વધી રૂ.137.40 થયો હતો, જ્યારે નેચરલ ગેસ મે રૂ.180 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.6.50 ખૂલી, ઉપરમાં રૂ.7.65 અને નીચામાં રૂ.6.30 રહી, અંતે રૂ.1.70
વધી રૂ.7.40 થયો હતો.
સોનું મે રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.186ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન
ઉપરમાં રૂ.192.50 અને નીચામાં રૂ.164ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1.50 ઘટી રૂ.179 થયો હતો,
જ્યારે સોનું-મિની મે રૂ.61,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.500 ખૂલી, ઊપરમાં
રૂ.565 અને નીચામાં રૂ.500 રહી, અંતે રૂ.58 વધી રૂ.557 થયો હતો.
ચાંદી જૂન રૂ.77,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2,331ના ભાવે ખૂલી, રૂ.128 વધી
રૂ.2,447 થયો હતો, જ્યારે ચાંદી-મિની જૂન રૂ.77,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.2,238ના ભાવે
ખૂલી, રૂ.132 વધી રૂ.2,369 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *