Gujarat

બોડેલી માં રહેતા કરાટે બ્લેક બેલ્ટ કોચ જાગૃતીબેન ગઢવી દ્વારા ધોરણ,૬થી૮ની કન્યાઓને સર્વ રક્ષણ તાલીમ આપી 

 રાની લક્ષ્મીબાઈ આત્મ રક્ષા પ્રશીક્ષન માં
કરાટે બ્લેક બેલ્ટ કોચ જાગૃતીબેન ગઢવી દ્વારા જુદી જુદી શાળા માં શાળા સમય માં  તાલીમ આપવામાં આવી

સમગ્ર શિક્ષા અતગ્રત રાની લક્ષ્મીબાઈ આત્મ રક્ષા પ્રશીક્ષન માંટે ધોરણ,૬થી૮ની કન્યાઓને સર્વ રક્ષણતાલીમ અપાય  વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ની   શાળા સમિતિ ના ચેરમેન શ્રી મિનેશ પંડ્યા, ઉપાધ્યક્ષ શ્રી હેમાંગ જોશી , શાશનાધિકારી શ્રીમતી શ્વેતાબેન પારગી,નોડલ શ્રીમતી હીનાબેન પટેલ  મોહન માલી અને અન્ય સભ્યો ના માર્ગદર્શન માં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રાણી લક્ષ્મીબાઈ યોજના હેઠળ ધોરણ ૬ થી ૮ ની વિધાર્થિનીઓ ને સ્વરવિદ્યાર્થીનીઓનેક્ષણ કરાટે ની તાલીમ ગુજરાત વાડોકાઈ કરાટે ડો એસોસિયેશન દ્વારા વર્ષ 2023 24 માં સ્કૂલની   નેશનલ કોચ હાંસી રાજેશ અગ્રવાલ અને તેમની  ટીમ ના કરાટે બ્લેક બેલ્ટ કોચ જાગૃતીબેન ગઢવી દ્વારા જુદી જુદી શાળા માં શાળા સમય માં  તાલીમ આપવામાં આવી રહી છે.