Gujarat

સાવરકુંડલાના વોર્ડ નંબર નવના બેટીયા વાસ વિસ્તારમાં આગ લાગતા તાત્કાલિક આગને કાબુમાં લેતી નગરપાલિકા ટીમ સાવરકુંડલા નગરપાલિકાની સરાહનીય કામગીરી

સાવરકુંડલા શહેરના વિસ્તારના બેટીયાવાસ વિસ્તારમાં આગ લાગતા વિસ્તારના ભાજપ અગ્રણી અનિલભાઈ ગોહિલને  જાણ થતા શહેરના પ્રથમ નાગરિક તેમજ વિસ્તારના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી દ્વારા તાત્કાલિક ફાયર ટીમને મોકલીને તાત્કાલિક આગને કાબુમાં લીધી હતી