સાવરકુંડલા વોર્ડ નંબર ૩ ખોડીયાર નગર આવેલ આંગણવાડી કોડ નંબર ૨૦ નયનાબેન સિધ્ધપુરા આશા વર્કર નિવૃત્ત થતા તેમની કામગીરી જશોદા માતા જેવી બાળકોને ઘરેથી લઇ આવી બાળકોને સારી રીતે જમાડતા, પ્રેમથી નાસ્તો કરાવતા, પોતાના બાળકો હોય એમ બાળકોને સારી રીતે તંદુરસ્ત રહે તેવી કાળજી લેતાં તેમજ બાળકોને સારી રીતે સરભરા કરતાં તેમની કામગીરી જોઈ વોર્ડ નંબર ૩ ના સદસ્ય હંસાબેન કમલેશભાઈ રાનેરા તેમની સાથે રીટાબેન ઠક્કર તેમ નીરૂબેન રેખાબેન ઇન્દુબેન વિસ્તારના બહેનો બાળકો દ્વારા નયનાબેનને વિદાય આપવામાં આવેલ. વિદાય સમયે શ્રીફળ સાકરનો પડો, મોમેંટો, શાલ, પુષ્પગુચ્છ, નાસ્તો બાળકોને નાસ્તો ભોજન કરાવીને વિદાય આપતાં વોર્ડ નંબર – ૩ ભારતીય જનતા સદસ્ય હંસાબેન કમલેશભાઈ રાનેરા

